મૂળ રાજસ્થાનના અને હાલ ભરૂચ જિલ્લા ના નેત્રંગ-રાજપારડી રોડ ઉપર આવેલ કુબેર ભંડારીની બાજુમાં ટ્રક બોડી કેબીનનો વ્યવસાય કરતા રઘુવીર ઉર્ફે પપ્પુ શર્મા ગત તારીખ-૧૨-૧૨-૨૨ના રોજ પોતાના વર્કશોપ પર હતા તે દરમિયાન એક ઇસમ તેઓને ત્યાં આવ્યો હતો અને પોતે નેત્રંગ ગામનો જમાઈ હોવાની ઓળખ આપી રઘુવીર શર્માની બાઈક નંબર-જી.જે.૨૨.ડી.૪૦૭૩ લઇ બજારમાં નીકળ્યો હતો
જે પરત નહિ આવતા વેપારીએ શોધખોળ કરતા તે મળી આવ્યો ન હતો જેથી રઘુવીર શર્મા ૧૭ હજારની બાઈકની ચોરી અંગે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટર -વિજય વસાવા નેત્રંગ
#DNSNEWS
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.