Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

_જૂનાગઢ ના રહેવાસી રૂદ્ર મહેન્દ્રભાઇ કાનપરા એ નવા કપડાની ખરીદી કરેલ બે કપડાની જોડી સહીતનો. ૪,૪૦૦/- ની કીંમતનો થેલો પડી ગયેલ, જૂનાગઢ પોલીસે સીસીટીવી કેમેરા દ્રારા શોધીને અરજદારને શહી સલામત પરત અપાવ્યો

Share to




જૂનાગઢ પોલીસ દ્વારા_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા બજારમાંથી ખરીદેલ નવા કપડા સહિતનો અંદાજીત રૂ. ૪,૪૦૦/- ની કીંમતનો થેલો ક્યાય પડી ગયેલ જે થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી અરજદારને પરત કરેલ._*

💫 _જૂનાગઢ શહેરના રહેવાસી રૂદ્ર મહેન્દ્રભાઇ કાનપરા પોતાના ઘરે પ્રસંગ હોય અને નવા કપડા માંગનાથ રોડ ઉપરથી ખરીદી પોતાના ઘરે જતા હતા તે દરમ્યાન નવા ખરીદ કરેલ બે કપડાની જોડી સહીતનો થેલો રસ્તામાં ક્યાંય પડી ગયેલ, બીલખા રોડ તરફ જતા હતા તે દરમ્યાન તેઓને ખ્યાલ પડેલ કે તેમણે પોતાની મો.સા.ના હુકમાં લગાવેલ થેલો રસ્તામાં ક્યાય પડી ગયેલ છે, તેઓ ફરીથી શોધવા માટે નીકળેલ પરંતુ રસ્તામાં ક્યાંય જોવા મળેલ નહી. તેઓ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હોય પોતાની પરસેવાની કમાણીથી આ ખરીદી કરેલ હોય તે વ્યથિત થઈ ગયેલ હતા. રૂદ્ર દ્વારા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

💫 _જૂનાગઢ હેડ ક્વાર્ટર ડીવાયએસપી એ.એસ પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ પો.કોન્સ. હીનાબેન વેગડા, જાનવીબેન પટોડીયા, રઘુવીર વાળા, જીતુસીંહ જુંજીયા, એન્જીનીયર નીતલબેન મહેતા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી રૂદ્ર કાનપરા જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરતા બીલખા રોડ રામનીવાસ સર્કલ પાસે તેમના મો.સા.ના હુકમાં લગાવેલ થેલો રસ્તામાં પડતો સ્પષ્ટ નજરે પડે છે, થોડી મીનીટ બાદ ત્યાથી પસાર થતા યુટીલીટી વાહન ચાલક દ્રારા આ થેલો લઇ લેવાનુ CCTV માં દેખાયેલ._

💫 _તે યુટીલીટી નંબરની માહિતી આધારે *યુટીલીટી ચાલક સતાર ઇસ્માઇલ સમા નવાગામ વાળાનુ* નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતુ અને નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પોલીસ સ્ટાફ દ્રારા પૂછ પરછ કરતા તેમણે આવો કોઇ સામાન લીધેલ નથી તેવુ જણાવેલ. *પોલીસ દ્રારા કડક શબ્દોમાં પૂછપરછ કરતા તેમણે પોતે આ થેલો લીધેલ હોવાનુ સ્વીકારેલ.* આજના યુગમાં લોકો પોતાને કોઇની વસ્તુ/સામાન મળે તો પરત કરતા હોય છે પરંતુ સતાર ઇસ્માઇલ સમા દ્રારા આ પ્રકારની વર્તુણક કરતા પોલીસ દ્વારા ઠપકો આપવામાં આવેલ હતો અને *રૂદ્ર કાનપરાને પોતાના નવા ખરીદ કરેલ બે જોડી કપડાનો થેલો સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને રૂદ્ર કાનપરા દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો….*_

💫 _જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખા દ્વારા રૂદ્ર કાનપરાનો કુલ રૂ. ૪,૪૦૦/-ની કીંમતના સામાનનો થેલો પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે…_

મહેશ કથીરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top