November 19, 2024

ગુજરાત રાજ્ય સરકાર નાં કોરોના વાયરસ ગાઈડ લાઈન નો પાટણ શહેર માં ભંગ……

Share to

પાટણ…..

બ્યુટી પાર્લર સેમિનાર, ધ ગ્રાન્ટ પીયાનો હોટલ, સંખારી ત્રણ રસ્તા, પાટણ કાર્યક્રમ દરમિયાન આયોજક અને પ્રેક્ષકો માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સ વગર મળ્યા જૉવા…..

સેમિનાર યોજનાર આયોજકો એ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધાં વગર યોજ્યો કાર્યક્ર્મ……

પાટણ જીલ્લા કલેકટર સુપ્રિતસિંહ ગુલાટી જાહેરનામુ અને પાટણ એસ. પી. અક્ષયરાજ મકવાણા કોરોના વાયરસ ગાઈડ લાઈન નાં આદેશ નો બ્યુટી પાર્લર સેમિનાર યોજી ભંગ કરવામાં આવ્યો……

બ્યુટી પાર્લર સેમિનાર સ્થળ ઉપર પાટણ મિડીયા પહોંચતા આયોજકો દ્વારા કાર્યક્રમ બાબતે પોતાનો બચાવ કરતા જણાવ્યુ હતું કે પ્રાઈવેટ જગ્યામાં કલેકટર કે પોલિસ કોઈપણ પ્રકારની મંજૂરી લેવાની જરૂર નથી…..

પાટણ શહેર માં નાગરીકો જો માસ્ક વગર જૉવા મળે તો એક હજાર રૂપિયા દંડ ફટકારી કાર્યવાહી કરવામાં આવે છે તો
શું પાટણ જીલ્લા કલેકટર અને પાટણ જીલ્લા એસ પી સરકારી જાહેરનામા નો ભંગ કરનાર આયોજકો, સેમિનાર માં ભાગ લેનાર પર કાર્યવાહી કરશે…..

બ્યુટી પાર્લર સેમિનાર માં 150 થી વધારે લોકો હાજર કોરોના વાયરસ ગાઈડ લાઈન સરકારી પરિપત્ર નો ભંગ…..

આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથ ની રથયાત્રા માં કોરોના વાયરસ ની ગાઈડ લાઈન નો કડક અમલ કરવામાં આવી રહ્યો છે બીજી બાજું પ્રાઈવેટ માં જાહેર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે…….

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed