બોડેલી તાલુકાના અલી ખેરવા ગ્રામ પંચાયત ની પ્રથમ ગ્રામસભા માં તાલુકા વિકાસ અધિકારીની ગેરહાજરી

Share toગ્રામજનોને રજૂઆત કોને કરવી ગ્રામજનો મુકાયા મુઝવણ માં ફરી વખત ગ્રામ સભા યોજાય તેવી ગ્રામજનોની માંગ

બોડેલી ના અલીખેરવા ગ્રામ પંચાયત ની ચુટણી બાદ ની પ્રથમ ગ્રામ સભામા TDO જ ના આવ્યા
ગ્રામજનો પોતાની સમસ્યા ની રજુઆત કોને કરવી નવા સરપંચ સદસ્યો હાજર હતા પરંતુ TDOની ગેરહાજરી ને લઇ ગ્રામ જનો મુજવણ મા મુકાયા હતા
ચુંટણી બાદ યોજાયેલી પ્રથમ ગ્રામસભા ની ફક્ત નહિવત ગ્રામજનો ને જ જાણ હતી જેને લઇ રિક્ષા મા માઇક દ્વારા ગ્રામજનો ને જાણ કરી ફરી વખત ગ્રામ સભા યોજવા ની ગામના લોકોએ માગ કરી છે


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to