* સુરત ખાતે રહેતા સાસરીયા દ્વારા પરિણિત યુવતીને માનસિક-શારીરિક ત્રાસ અપાતો હોઇ કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો તા.૦૧-૦૬-૨૦૨૪ નેત્રંગ. નેત્રંગમાં રહેતી એક યુવતીના લગ્ન તા.૪ થી મે ૨૦૨૩ નારોજ સુરતના ઉધના દરવાજા ખટોદરા ખાતે રહેતા વિશાલ ગોહિલ નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ શરૂઆતમાં તે યુવતી સાથે તેના સાસરીયા સારી રીતે રાખતા હતા.પરંતું […]
નેત્રંગ નગરમાનેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમા પ્રિન્ટીંગ પ્રેસમા રાત્રિના સમયે લાગેલી ભીષણ આગ.ઝધડીયા જીઆઇડીસી થી આવેલ ફાયરબ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ આગને કાબુમા લીધી.
પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૧-૦૬-૨૦૨૪. નેત્રંગ નગરમા નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલ ઓમ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે સંદીપકુમાર ઠાકોરલાલ ગાંધી નુ જાનકી પ્રિન્ટસઁ ના નામે પ્રિન્ટીંગ પ્રેસ આવેલ છે. આ પ્રેસમા કોઇક અગમ્ય કારણોસર રાત્રિના એક વાગ્યા આસપાસ આગ લાગી હતી. રાત્રિના સમયે કોઇ ક ની નજર પ્રથમ માળે આવેલ આ પ્રેસ ઉપર પડતા દુકાનના શટલ વાટે ધુમાડા […]
માંડવી તાલુકાના કાકડવા ગામે ભૂસ્તર વિભાગ દ્વારા રેડ કરતા 15 લાખનું જેસીબી ઝડપાયું .
.*રિપોર્ટર..નિકુંજ ચૌધરી.* સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાંકડવા ગામે ભૂસ્તર વિભાગ ડી.કે પટેલના માર્ગદર્શન અનુસાર પરાગ વિરડીયા ઘનશાયમ વાઘાણી શ્રેયાન્સ શાહ માંગીલાલ સુથાર અને સ્ટાફ સહિત માંડવીના કાકડવા ખાતે રેડ કરવામાં આવી હતી અધિકારી દ્વારા પાસ પરમીટ કાગળો માંગવામાં આવ્યા હતા જયારે અવેધ ખનન કરતા 15 લાખનું એક જેસીબી મશીન ઝડપી પાડ્યું હતું ત્યારે ભૂસ્તર વિભાગની […]
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ભાજપની થશે જીત
સંપૂર્ણ ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ભાજપ આગળ રહ્યું છે . એક્ઝિટ પોલ પ્રમાણે જોવા જઈએતો ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત થઈ શકે એવું લાગી રહ્યું છે. ગુજરાતની 26 બેઠકોમાંની એક બેઠક પહેલેથીજ ભાજપના નામે થઇ ગઈછે, ત્યારે બાકીની 25 બેઠકો પર પણ ભાજપનો જંડો લહેરાઈ શકે છે. રાજકોટની લોકસભા બેઠક આ વખતે ભારે વિવાદોમાં ઘેરાયેલી […]
જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા દ્વારા જિલ્લાની ૭ લીઝ અને ૪ સ્ટોક રદ કરાયા*
*જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયાએ છોટાઉદેપુર જિલ્લામાં લીઝ વિસ્તાર બહાર બિન અધિકૃત ખાણકામ કરતી ૭ લીઝ અને સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન-વાહન-સંગ્રહ અટકાવવા ૪ સ્ટોક રદ કર્યા છે. જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા, બોડેલી પ્રાંત અધિકારીશ્રી મૈત્રીદેવી સિસોદિયા તથા મદદનીશ ભુસ્તરશાસ્ત્રીશ્રી, છોટાઉદેપુર દ્વારા તા. ૨૯/૦૫/૨૦૨૪ ના રોજ જબુગામ, સંખેડા તેમજ મોડાસર વિસ્તારની આકસ્મિક તપાસ હાથ ધરવામાં […]