December 3, 2024

માંડવી તાલુકાના કાકડવા ગામે ભૂસ્તર વિભાગ દ્વારા રેડ કરતા 15 લાખનું જેસીબી ઝડપાયું .

Share to



.*રિપોર્ટર..નિકુંજ ચૌધરી.*

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાંકડવા ગામે ભૂસ્તર વિભાગ ડી.કે પટેલના માર્ગદર્શન અનુસાર પરાગ વિરડીયા  ઘનશાયમ  વાઘાણી શ્રેયાન્સ  શાહ માંગીલાલ સુથાર અને સ્ટાફ સહિત  માંડવીના કાકડવા ખાતે રેડ કરવામાં આવી હતી અધિકારી દ્વારા પાસ પરમીટ કાગળો માંગવામાં આવ્યા હતા જયારે અવેધ ખનન કરતા    15 લાખનું એક જેસીબી મશીન  ઝડપી પાડ્યું હતું ત્યારે  ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહી જોતા  ભુ માફિયામાં  ડર નો માહોલ સર્જાયો હતો ત્યારે બીજી તરફ સ્થાનિક તંત્રની ઢીલી નીતિ સામે આવતા લોકોમાં રોષ ફેલાયો હતો  આ ખનન   હરદત્ત સિંહ સાંગડોટ ની જેસીબી દ્વારા ખીતાભાઈ ચૌધરી ના જમીનમાં થતું હોવાનુ જણવા મળ્યું હતું


Share to