છોટાઉદેપુર લોક સભા બેઠક પર ભાજપના ઉમેદવાર જશુ ભાઈ રાઠવા જંગી લીડથી વિજેતા થયા છે. લોકસભા મતવિસ્તારમાં આવતા તમામ લોકોનો જશુ રાઠવાએ આભાર વ્યક્ત કર્યો છે. ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા જંગી લીડથી વિજય થતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છોટાઉદેપુર લોકસભા બેઠક પર ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી લીડ મળી ભાજપના તમામ હોદેદારોનો જશુ રાઠવાએ […]