જુનાગઢ માં આજરોજ તા. 22/12/2024 ના રોજ જૂનાગઢ *પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને Challange Skate Academy દ્વારા આયોજીત *Skating Against Drugs સ્પર્ધાનું Prime city Town ship, જૂનાગઢ વંથલી હાઇવે ખાતે આયોજન કરવામાં આવેલ. Say No To Drugs થીમ આધારીત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલીઓ અને સ્પર્ધકોને Drugs ના દૂષણથી દૂર રહેવા અને આ બાબતે સમાજમાં જાગૃતતા લાવવા અપીલ કરવામાં આવેલ.
જૂનાગઢ, ભાવનગર, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર વિગેરે જિલ્લામાંથી નાના બાળકોથી મોટી ઉંમરના વિદ્યાર્થી/વિધાર્થીનીઓ એમ કુલ 350 થી વધુ સ્પર્ધકોએ Skating Against Drugs* સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ.
અંતમાં પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા તમામ સ્પર્ધકોને તથા Skating Against Drugs સ્પર્ધાનું આયોજન કરનાર Challange Skate Academyના આયોજકશ્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ