December 3, 2024

છોટાઉદેપુર બ્રેકીંગનર્મદા મુખ્ય નહેર પરથી પસાર થતી પીકઅપ ગાડી પલ્ટી…..

Share to



છોટાઉદેપુર થી તણખલા હાટ બજારમાં સામાન લઇ જઈ રહીથી પીકઅપ….

નર્મદા મુખ્ય નહેર પર સિક્યોરિટીના અભાવે ખાનગી વાહનો કરે છે બે રોકટોક અવર જ્વર..

પીકઅપ પલટતા સદનસીબે કોઈ જાનહાની નહી..

નર્મદામુખ્ય નહેર પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક અવરજવર થી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કૌન…

અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર


Share to