૪૫ + , હેલ્થ કેર વર્કર તથા ફન્ટ્રલાઇન વર્કર ( પ્રથમ અને બીજા ડોઝ) માટે
ભરૂચઃ મંગળવારઃ- ભરૂચ જિલ્લામાં આવેલા નવ તાલુકામાં તા.૨૬ મી મે થી ૩૧ મી મે-૨૦૨૧ દરમ્યાન ૩૫ જેટલા સ્થળોએ ૪૫ + , હેલ્થ કેર વર્કર તથા ફન્ટ્રલાઇન વર્કર ( પ્રથમ અને બીજા ડોઝ) માટે કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી હાથ ધરાશે.
વિગતવાર જોઇએ તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર-આમોદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- માતર, અંકલેશ્વર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- જીતાલી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- માંડવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ખરોડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સજોદ, મુખ્ય શાળા-ગોયાબજાર, અંકલેશ્વર, નોટીફાઇડ એરિયા, જીઆઇડીસી- અંકલેશ્વર, ભરૂચ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- હલદર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-નવેઠા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ટંકારીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- શુકલતીર્થ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઝનોર, નર નારાયણ દેવ હોલ,નવાડેરા, ભરૂચ, બી.ઇ.એસ.યુનીયન સ્કૂલ,લાલ બજાર- ભરૂચ, છીપવાડ સ્કૂલ,મદીના હોટલની નજીક- ભરૂચ, હાંસોટ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર- હાંસોટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઇલાવ, જંબુસર તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ- જંબુસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ગજેરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ટંકારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- કાવી, ઝઘડીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઝઘડીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પાણેઠા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ધારોલી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ભાલોદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રાજપારડી, નેત્રંગ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર-નેત્રંગ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ખરેઠા, વાગરા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર- વાગરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- દહેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- પખાજણ, વાલીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- કરા, સામુહિક આરોગ્ય કેન્દ્ર- વાલીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- કોંઢ ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી હાથ ધરાશે.જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત- ભરૂચે જણાવેલ છે.
– ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ –
More Stories
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે BSFના DG શ્રી દલજીતસિંગ ચૌધરીએ એકતાનગરની મુલાકાત કરી ઉજવણી અંગે સ્થળ નિરીક્ષણ કર્યું
*અબડાસા તાલુકાના ગઢવાડા વાડી વિસ્તાર ના શ્રી રામનગરી મધ્યે શ્રી અંચલેશ્વર મહાદેવ શિવાલય પર ગામ વિંજાણ ના જાડેજા ગીરીરાજસિંહ દિલાવરસિંહજી ના શ્રી શ્રાવણ માસ શ્રી અનુષ્ઠાન ને અનુલક્ષી અંતર્ગત સવારના શ્રી રુદ્રાભિષેક તેમજ બપોરે મહાપ્રસાદનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું.*
*આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કચ્છ પહોંચીને જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી*