November 30, 2024

ઉપલેટામાં વાલ્મિકી સમાજ ગરબી મંડળ પર નગરપાલિકા સદસ્યો દ્વારા ભોજન સમારંભ યોજાયો

Share to



-આજરોજ સરદપૂનમ નો દિવસ હોય જેના ઉજવણી ના ભાગ રૂપે ઉપલેટા વાલ્મિકી સમાજ ની ગરબી મંડળ પર ઉપલેટા નગરપાલિકા સદસ્ય જયેશભાઈ ત્રિવેદી તથા વિક્રમસિંહ સોલંકી દ્વારા વાલ્મિકી સમાજની બાળાઓને ભોજન સમારંભ નું આયોજન કરાવવામાં આવ્યું છે.નવરાત્રી પર થતી ગરબી ઉપલેટા વાલ્મિકી સમાજની ગરબી ખુબજ જૂની અને ખૂબ લોકપ્રિય થાય છે ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંમાંથી પણ લોકો આ ગરબી જોવા આવતા હોય છે ત્યારે આ ખૂબ જૂની ગરબીની બાળાઓને ઉપલેટા નગરપાલિકા ના સદસ્યો દ્વારા એક ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 75 બળાઓએ સાથે ભોજન લીધું હતું
આ કાર્યક્રમમાં ભાવેશભાઈ સુવા જયેશભાઇ ત્રિવેદી વિક્રમસીહ સોલંકી વાલ્મિકી સમાજના આગેવાનો અને કાર્યકરોએ હાજર રહી શરદપૂનમ ખુબજ સારા કાર્યક્રમનું આયોજન કર્યું હતું


-વાઘેલા દીપાબેન

જયેશભાઈ ત્રિવેદી

રીપોર્ટ ભાવેશ ગોહેલ ઉપલેટા


Share to

You may have missed