November 28, 2024

બોડેલી ના અલી ખેરવા તળાવ માં  જોવાયો  મગર

Share to

બોડેલીના અલી ખેરવા ના તળાવ પર મગર દેખાતા મગરને પાંજરે પુરવા માટે આજુબાજુમાં રહેતા સોસાયટીના રહીશો ની માંગ

ગઈકાલે એક પાળી પર મગરે કર્યો હતો હુમલો

ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરને પકડવા માટે મૂકવામાં આવ્યું છે પાંજરુ

તળાવની કિનારે કોઈ વ્યક્તિએ જવું નહીં તેવી ફોરેસ્ટ વિભાગ ની સૂચના

વહેલી તકે મગરને પાંજરે પુરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોની માંગ

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed