DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢના મેંદરડા માં જય અંબે ગરબી મંડળ દ્વારા  પર્યાવરણને લગતા ચિત્ર સ્પર્ધા યોજીને ઇકો મિત્રમ અનોખી નવરાત્રિની ઉજવણી કરાઈ

Share to

મેંદરડા માં જય અંબે ગરબી મંડળ શ્રીરામ શેરી મેંદરડા માં ઇકો મિત્રમ નવરાત્રી અનોખી શરૂઆત બગડતા પર્યાવરણને ધ્યાનમાં લઇ પર્યાવરણને લગતી ચિત્ર સ્પર્ધા નું આયોજન થયું આ ગરબીમાં બજારુ કેમિકલ થી બનેલી વસ્તુઓ બાળાઓને લાણીમાં બંધ કરાય બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ આયોજન થયું સાથે સાથે પૂજન અર્ચનમાં ગૌ પ્રોડક્ટ થી બનતી અગરબત્તી અને ગાયના ઘીનો ઉપયોગ થયો અનેશસ્ત્ર પૂજન નો પણ કાર્યક્રમ થયો આવનારા ભવિષ્ય અને બચાવવા ગરબીના માધ્યમથી અનેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed