જૂનાગઢ ના ભેસાણ તાલુકામાં તા.૨૫/૦૯/૨૦૨૪ના રોજ કલેકટર સાહેબના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત યોજવામાં આવ્યો હતોભેસાણ જીન પ્લોટ પ્રાથમિક શાળામાં ઇ-કેવાયસી ની કામગીરીની મુલાત લીધેલ આ ઉપરાંત ઇ-કેેેેેેવયસી બાબતે સમજુત કરેલ ત્યાર બાદ ભેસાણ જીન પ્લોટ પ્રાથમિક.શાળા ની બાજુમાં પ્રાથમિક આરોગ્યનુંં સબ સેેેેન્ટર ની કલેકટર અનિલ રાણાવસ્યા દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ