ગઇ તા.૨૪/૦૮/૨૦૨૪ ના રોજ ફરીયાદીની સગીર વયની દીકરીનુ કોઇ અજાણ્યો માણસ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ આપતા એ.ડીવી.પો.સ્ટે.માં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો જાહેર થયેલ
હે,જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ આવા બનાવો બનતા અટકાવવા તથા સદર બનાવમાં ભોગ બનનારને તાકીદે શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય, અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા સા. નાઓએ સમયાંતરે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ,
આ ગુનાના કામે ટીમો તૈયાર કરી તપાસ શરૂ કરવામાં આવેલ જેમાં ગઇ તા.૧૧/૦૯/૨૦૨૪ ના ફરીયાદીની સગીર દીકરી / ભોગ બનનાર રાજકોટ કીશનપરા રોડ ઉપર આવેલ હોટલ ઓમ ખાતેથી કીરણ કાલુસીંગ બીસ્ટ નામના માણસ સાથે મળી આવેલ જેથી પો.સ્ટે. લઇ આવી ગુના સબંધે ભોગ બનનારની પુછપરછ કરતા જણાવેલ કે, પોતાને રાજકોટ રહેતા અરબાજ મુલ્તાની નામના છોકરા સાથે પ્રેમ સબંધ હોય અને અરબાજ મુલ્તાનીના કહેવાથી પોતે ગઇ ૨૦/૦૮/૨૦૨૪ ના રોજ રેહાનને દોલતપરા નાકા સુધી મુકી જવાનુ જણાવેલ અને રેહાન મો.સા. લઇને પોતાને જુનાગઢ આદીનાથ એપાર્ટમેન્ટમાં લઇ ગયેલ અને શરીર સબંધ બાંધીને દોલતપરા બસ સ્ટોપ સુધી મુકી ગયેલ બાદ પોતે રાજકોટ ગોંડલ ચોકડીએ ઉતરીને અરબાજને ફોન કરતા અરબાજ તેને તેડીને રાજકોટ હોટલ ગ્લોરીમાં લઇ ગયેલ અને ત્યાં પોતાની સાથે અવાર નવાર શરીર સબંધ બાંધી જતો રહેલ બાદ અરબાજે તેના મીત્રો જેમા કૃપાલને મોકલેલ અને કૃપાલ તેને લઇને હોટલ શીવ શક્તિમાં ગયેલ અને ભોગ બનનાર સાથે શરીર સબંધ બાંધી જતો રહેલ બાદ અરબાજનો મિત્ર અંશુ સુમરા તેને હોટલ વાત્સલ્યમાં લઇ ગયેલ અને પોતાની સાથે શરીર
સબંધ બાંધેલ જતો રહેલ બાદ હાર્દીક તથા ફરદીન સીંધી નામના છોકરા અલગ અલગ દિવસે પોતાને હોટલ કીંગલેન્ડમાં લઇ ગયેલ તથા સત્યુગ ઉર્ફે સત્યમ નામનો માણસ હોટલ જસ્મીનમાં લઇ ગયેલ અને બધાએ પોતાની સાથે શરીર સબંધ બાંધેલ હતો અને જસ્મીન હોટલનો મેનેજર જસ્મીન મકવાણાએ પણ પોતાની સાથે શરીર સબંધ બાંધેલ બાદ પોતે કીશનપરા રોડ ઉપર આવેલ હોટલ ઓમમાં જતી રહેલ અને ત્યાં પોતે આશરે સાતેક દીવસ સુધી રોકાયેલ હતી અને હોટલ મેનેજર આકાશ ઓડ તથા તેના મળતીયા માણસો દ્વારા પોતાની પાસે ગ્રાહકો મોકલતા હતા અને પોતાની સાથે વૈશ્યાવૃતીનો ધંધો કરાવતા હોવાની હકીકત ખુલવા પામેલ
જેથી ટીમો બનાવી ભોગ બનનાર સાથે સત્વરે રાજકોટ તપાસમાં ગયેલ અને ભોગ બનનારએ બતાવેલ તે ઉપરોક્ત તમામ હોટલોમાં સરકારી પંચો સાથે પંચનામાં કરવામાં આવેલ છે. અને તમામ હોટલોના રજીસ્ટરો તપાસમાં આવેલ જેમાં ઉપરોક્ત ઇસમોએ ભોગ બનનારના આધાર કાર્ડની જગ્યાએ અન્યના આધાર કાર્ડનો ઉપયોગ કરી રજૂ કરેલની હકીકત ધ્યાને આવેલ છે. તેમજ હોટલોમાં કાર્યરત સી.સી.ટી.વી. કેમેરાઓ તપાસી ગુના સબંધે કબ્જે કરવામાં આવેલ છે. અને ટીમો દ્વારા આરોપીઓની તપાસ કરતા નીચે મુજબ આરોપીઓ મળી આવેલ છે. આમ રાજકોટ શહેરમાં સગીરાને દેહ વિક્રયના ચુંગાલ માંથી છોડાવાના ગુન્હામાં સંડોવાયેલા વધુ આરોપીઓને પકડી પાડતી જુનાગઢ “એ” ડીવીઝન પોલીસ
જેલ હવાલે કરેલ આરોપીઓ ૧) રીહાન ઉર્ફે રેહાન સ/ઓ યુનુસભાઇ હુશેનભાઇ શેખ રહે,જુનાગઢ સૈયદવાડા કાજીવાડા ૨) કિરણ સ/ઓ કાલુસીંગ લાલગીરી બીસ્ટ રહે. રાજકોટ રણછોડ નગર
રીમાન્ડ પરના આરોપીઓ ૩) આકાશ સ/ઓ અર્જુનસિંહ ધર્મરાજસિંહ ઓડ રહે. રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડની પાછળ રજપુતપરા શેરી નંબર – ૦૧
(૪) હિરેન જગદીશભાઇ સાપરા સુથાર રહે.રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડની પાછળ અવધુત હોટલ
(૫) જસ્મીન દિનેશભાઇ મકવાણા રહે.રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે મીલપરા-૧૪ જસ્મીન હોટલમાં મુળ રહે,પોરબંદર રોકડીયા હનુમાન મંદિર પાસે
(૬) હાર્દિક દિપકભાઇ ઝાપડા ભરવાડ રહે.ગામ કાંગશીયાળી ધાર સોસાયટી તા.લોધીકા જી.રાજકોટ વાળાઓને તારીખ ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ અટક કરી રીમાન્ડ અરજી સાથે નામદાર કોર્ટમાં રજૂ કરતા ચારેય આરોપીઓના તા.૨૧/૦૯/૨૦૨૪ સુધી દીન-૪, ના રીમાન્ડ મંજુર થયેલ છે અને હાલ ચાર આરોપીઓ રીમાન્ડ ઉપર છે.
તપાસ દરમ્યાન વધુ અટક કરેલ આરોપીઓ
(૭) સત્યુગ ઉર્ફે સત્યમ જીતેશભાઇ ભીખાભાઇ ટીમાણીયા રહે.રાજકોટ શંત કબીર રોડ ત્રીવેણ ગેઇટની અંદર આવાસ યોજનાના કવાર્ટર બ્લોક નંબર આઇ ફલેટ નંબર – ૪
(૮) અયાન સ/ઓ ઇદ્રીશભાઇ સલીમભાઇ જોધપુરા મુલ્તાની રહે રાજકોટ નાના મવા રોડ, લક્ષ્મીનગર શેરી નંબર – ૦૪ “સંજરી” મકાન
(૯) અરબાઝ સ/ઓ ઇમ્તીયાઝભાઇ ગુલાબભાઇ ખીમાવત રહે. રાજકોટ કોઠારીયા પાર્ક કોઠારીયા સોલવંટ રસુલપરા શેરી નંબર – ૧૩ સંજરી પ્રોવીઝન સ્ટોર નામની દુકાન પાસે
(૧૦) કૃપાલ સ/ઓ કિશોરભાઇ ભીખાભાઇ ટીમાણીયા રહે.રાજકોટ નવા થોરાળા કસ્તુરબા વાલ્મીકી વાસ શેરી નંબર – ૫, ગાયત્રી દુધની ડેરી પાસે વાળાઓને આજરોજ તારીખ ૧૮/૦૯/૨૦૨૪ ના રોજ અટક કરેલ છે. અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. અને હાલ વધુ તપાસ ચાલી રહેલ છે.
આ કામગીરીમાં રોકાયેલ પો અધિકારી/પો કર્મચારીઓ પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી, પો.સ.ઈ.શ્રી, જે.આર.વાઝા, પો.હેડ.કોન્સ. કે.જે.ડાભી, એમ.યુ.અબડા, એસ.એ.કારેથા, તથા ગોપાલભાઇ કિંદરખેડીયા તથા પો.કોન્સ. જીગ્નેશભાઇ શુકલ, નરેન્દ્રભાઇ બાલસ, જુવાનભાઇ લાખણોત્રા, ખીમાણંદભાઇ સોલંકી, સાજીદખાન બેલીમ, વિક્રમભાઇ છેલાણા, જયેશભાઇ કરમટા, નિલેષભાઇ રાતીયા, કલ્પેશભાઇ ચાવડા, વિક્રમભાઇ પરમાર, તથા મહીલા પો.કોન્સ. શાંતીબેન સીસોદીયા નાઓ દ્વારા સંયુક્તમાં ટીમવર્કથી કામગીરી કરવામાં આવેલ .
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
” જૂનાગઢ જિલ્લા પોલીસ દ્રારા પોલીસ હેડ ક્વાટર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી
જૂનાગઢ માં સોનાની વિંટી, ચાંદીની લક્કી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતના કુલ કિંમત રૂ. ૧,૦૭,૨૦૦/- કિંમતી સામાનનો મુદામાલ ૬ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું