December 3, 2024

બોડેલીમાં ધોધમાર વરસાદ રોડ પર ભરાયા પાણી  આજે સવાર થી જ બોડેલી વિસ્તારમાં  પડી રહ્યો છે વરસાદ

Share to

બોડેલીમાં ધોધમાર વરસાદ રોડ પર ભરાયા પાણી

આજે સવાર થી જ બોડેલી વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ

વરસાદને લઈને અલીપુરા મેન રોડ પર ભરાયા પાણી

રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to