. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ ઉંચા વ્યાજે રૂપીયા આપવાનો ગે.કા. ધંધો કરતા ઇસમો સામે સત્વરે કડક કાયદાકીય કાર્યવાહી કરી લોકોમાં સુરક્ષા અને સલામતીનો અહેસાસ થાય તે સારૂ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય
જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન મુજબ એ ડિવી પો.સ્ટે.ના નાણા ધીરધારના ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓને તાત્કાલીક શોધી ધરપકડ કરી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ હોય અને જુનાગઢ એ ડિવી પો.સ્ટે ગુન્હો. રજીસ્ટર થયેલ ભારતીય ન્યાય સંહીતા-ની કલમ ધી ગુજરાત નાણા ધીરધાર કરનાર અધિનીયમ- ની કલમ ) તથા જી.પી.એક્ટ મુજબના ગુન્હાની તપાસ પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી સા. નાઓ ચલાવી રહેલ હોય અને આ ગુન્હાના કામેના આરોપીઓ નાસતા ફરતા હોય જે અન્વયે સતત પ્રયત્નશીલ રહેલ દરમ્યાન આ કામેના ગુન્હાના કામના આરોપી હારૂનભાઇ આમદભાઇ ગંભીર રહે.જુનાગઢ દોલતપરા રામદેપરા સક્કરબાગ પાસે વાળાને ગઇ કાલ તા.૦૮/૦૯/૨૦૨૪ ના રોજ અટક કરવામાં આવેલ છે. અને કાયદેસરની કાર્યવાહી કરી આરોપીના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે.
આરોપી-હારૂનભાઇ આમદભાઇ ગંભીર ગામેતી .જુનાગઢ દોલતપરા રામદેપરા સક્કરબાગ પાસે આ કામગીરી “એ” ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી કોળી તથા પોલીસ સ્ટાફ કરવામાં આવેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ