December 5, 2024

* સરદાર સરોવર ડેમમાં ઑગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 MUને પાર પહોંચ્યું…*

Share to

*ગુજરાતમાં વીજ ઉત્પાદન નવી ઊંચાઈએ…⚡*

*⚡ ઑગસ્ટ 2024માં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદન 1,067 MU (મિલિયન યુનિટ) થયું…*

*⚡ સરદાર સરોવર ડેમમાં ઑગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 MUને પાર પહોંચ્યું…*

*⚡ વર્ષ 2019થી 2024 સુધીમાં રાજ્યનું સરેરાશ હાઇડ્રો પાવર ઉત્પાદન 4,600 MU…*


Share to

You may have missed