ક્ચ્છ
અબડાસા તાલુકાના જખૌમાં ભારે વરસાદને લઈને
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોનું સ્થળાંતર કરાયું
જ
ખૌના કોલીવાસના 150 લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા
જો કે તંત્ર દ્વારા કોઈપણ વ્યવસ્થા કરાઈ નથી
લોકોને પડી રહી છે હાલાકી
વરસાદ નું પાણી કોઠારા પોલીસ સ્ટેશનમાં ફરી વળી યુ
તંત્ર તાત્કાલિક જાગે અને લોકોને મદદ કરે એવી લોકોની માંગ છે
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ