September 8, 2024

પાવીજેતપુર સિહોદ ચોકડી પર ખાડાઓના રીપેરીંગમાં પોલમ પોલ

Share to

બ્રેકિંગ

લકી કક્ષાનો માલ વાપરવામાં આવેલો હોય જેને લઈને 10 દિવસમાં જ જેસે થે એવી પરિસ્થિતિનું નિર્માણ

પાવી જેતપુર ભારજ નદીના બ્રિજ નીચે ચોકડી પર દસ દિવસ પહેલા જ પૂરવામાં આવ્યા હતા ખાડા

તકલાદી મટીરીયલથી પૂરવા માં આવેલા ખાડા ફરી મોટા થયા વાહન ચાલકોને મુશ્કેલી અને જોખમ

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed