October 12, 2024

બ્રેકિંગ કવાંટ તાલુકાના મોટી ટોકરી પાસેથી પસાર થતી કરા નદીમાં અચાનક ઘોડાપુર આવ્યા હતા.

Share to

કુદરતી હાજતે ગયેલી યુવતી નદીની વચ્ચો વચ્ચ ફસાઈ ગઈ હતી…

છોટાઉદેપુર ફાયર વિભાગ દ્વારા ભારે જેહમત બાદ યુવતીનો આબાદ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

દિન્સા બેન નામની યુવતી ફસાઈ હતી

આ યુવતી મોટા ટેકરા પર ચડી ગઈ હતી.

જેની જાણ છોટાઉદેપુર ફાયર વિભાગને કરતા તાત્કાલિક ઘટનાએ સ્થળે દોડી ટીમ પહોંચી ગઇ હતી.

અને આ યુવતીને રેસક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રેસ્ક્યુ થકી યુવતીને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to