*લોકેશન. કોઠારા*
*જેમાં પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.*
*જેમાં સૌ પ્રથમ પ્રાંત અધિકારી સાહેબ શ્રી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાહેબ શ્રી દ્વારા ઉદબોધન આપવામાં આવ્યું હતું તેમજ સ્વાગત ગીત દેશભક્તિ ગીત નાટીકા પિરામિડ અને કાર્યક્રમના અંતે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા.*
*જેમાં અબડાસા તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા…. મામલતદાર સાહેબ શ્રી… ટીડીઓ સાહેબ શ્રી… તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા… ટીપીઓ સાહેબ શ્રી અબડાસા…જિલ્લા પંચાયત સદસ્ય પરસોતમભાઈ મારવાડા…. કિશોરસિંહ જાડેજા… જયદીપસિંહ જાડેજા… પરેશભાઈ ભાનુશાલી…. નરેન્દ્રસિંહ જાડેજા… કોઠારા સરપંચ ત્રિકમભાઈ પરગડુ.. અબડાસા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજાકભાઈ હિંગોરા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા… તાલુકા પંચાયત સદસ્ય શાંતાબેન પટેલ… સંગીતાબેન ગોસ્વામી તેમજ ગામ લોકો અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.*
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,