December 6, 2024

જૂનાગઢના માંગરોળમાં ખાધા ખોરાકની રકમ ન ભરતા આરોપી ઈકબાલ ખાદીમ ને પોલીસે પકડીને કાર્યવાહી કરી આરોપી અગાઉ પણ ગુનાહોમાં સંડવાયેલો રીઢો ગુનેગાર છે આરોપીનું પોલીસ સાથે પણ ગેરવર્તન સામે આવ્યું છે

Share to


જુનાગઢ માંગરોળ કોર્ટમાં 2022 નો ભરણપોષણ નો કેસ ચાલતા આરોપી ઈકબાલ ઈસ્માઈલ ખાદીમ કોર્ટની તારીખોમાં હાજર ન રહેતા અને ખાધા ખોરાકીની સળત રકમ ના કરતા કોર્ટ દ્વારા આરોપીનું વોરંટ ઇસ્યુ કરતા પોલીસ દ્વારા તેમની ઝડપી કાર્યવાહી હાથ ધરાય હતી જાણવા મુજબ આરોપી ઈકબાલ ઈસ્માઈલ ખાદીમ વિરુદ્ધ એમની પત્ની દ્વારા માંગરોળ તાલુકામાં કોર્ટમાં આઈ પી સી  મુજબ ફરિયાદ કરતા પોલીસ દ્વારા ગુન્હો નોંધી કરવામાં આવેલ હતી આ આરોપી ઉપર આગળ માંગરોળ પોલીસ સ્ટેશનમાં 2023  મા પોલીસે કતલખાનું ઝડપેલ હતું તેમાં પણ આરોપી રીઢો ગુનેગાર છે આ આરોપીને પોલીસ હાલ કોર્ટના આધારે આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી યાદ કરતા આરોપીએ પોલીસ સાથે ગેરવર્તન કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ઘરેલ હતી. જેમાં પોલીસ કર્મીને સાથ આપવાની જગ્યાએ પોલીસને બદલી કરાવી નાખે છે અને આરોપીને સાથ આપે છે આવા સારા પોલીસ કર્મચારી ની બદલી કરાવી અને પાસા લય માંગરોળમાં ખુલેઆમ કતલખાના શરૂ થાય એવી શક્યતા છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed