September 7, 2024

દેશની આઝાદી બાદ ૧૯૫૧-૫૨ થી યોજાયેલી પ્રથમ લોકસભા સામાન્ય ચૂંટણીઓથી લઇને છેલ્લે ૨૦૧૯માં યોજાયેલી ભરૂચ લોકસભા સામાન્ય ચૂંટણી સ્પર્ધાનાં ઉમેદવારો અને તેમને મળેલા મતોની રસપ્રદ માહિતી

Share to

લોકસભા સામાન્ય ચૂંટણીઓ- ૨૦૨૪
——–
દેશની આઝાદી બાદ ૧૯૫૧-૫૨ થી યોજાયેલી પ્રથમ લોકસભા સામાન્ય ચૂંટણીઓથી લઇને છેલ્લે ૨૦૧૯માં યોજાયેલી ભરૂચ લોકસભા સામાન્ય ચૂંટણી સ્પર્ધાનાં ઉમેદવારો અને તેમને મળેલા મતોની રસપ્રદ માહિતી
——–
૧૯૭૭ થી ભરૂચ સંસદીય મતવિસ્તારના વિભાજન સાથે અસ્તિત્વમાં આવેલા છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારની યોજાયેલી ચૂંટણીનાં પરિણામની ઝાંખી
——–
વિશેષ અહેવાલ
——–
    રાજપીપલા, ગુરૂવાર :- ભારતનાં ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલા લોકસભા સામાન્ય ચુંટણીઓ-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર માં સમાવિષ્ટ નર્મદા જિલ્લાના ૧૪૮-નાંદોદ વિધાનસભા વિસ્તાર તેમજ ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા વિસ્તારમાં તા.૦૭ મી મે, ૨૦૨૪ નાં રોજ મતદાન યોજાનાર છે. ત્યારે દેશની આઝાદી બાદ સૌપ્રથમ ૧૯૫૧-૫૨ થી યોજાયેલી લોકસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે ભરૂચ સંસદીય મતવિસ્તારમાં ૧૯૫૧-૫૨, ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૧ માં યોજાયેલી ચૂંટણીમાં તેમજ ૧૯૭૭ યોજાયેલી લોકસભા સામાન્ય ચૂંટણીઓમાં ભરૂચ સંસદીય મતવિસ્તારમાંથી વિભાજન થઇ અલગ અસ્તીત્વમાં આવેલા છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારની અલાયદી બેઠક એટલે કે, ૧૯૭૭, ૧૯૮૦, ૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૧, ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ અને છેલ્લે ૨૦૧૯ માં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી સ્પર્ધાનાં ઉમેદવારો અને તેમને મળેલા મતોની વિગતો નીચે મુજબ છે.

૧૯૫૧-૫૨ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


ભટ્ટ ચંદ્રશંકર મણીશંકર
કોંગ્રેસ (INC)
૯૮૮૩૫


યાજ્ઞિક ઇંદુલાલ કનૈયાલાલ
IND
૬૨૪૬૧


ઠાકોર કૃષ્ણલાલ મોતીલાલ
KMPP
૨૯૩૫૮


અંતોલાલદાશ જોરાભાઇ
RRP
૧૮૨૩૧



૧૯૫૭ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


ભટ્ટ ચંદ્રશંકર મણીશંકર
કોંગ્રેસ (INC)
૧૧૮૦૫૪


દેસાઇ સુરેશ જમીયતરામ
IND
૧૦૦૩૨૮


૧૯૬૨ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


છોટુભાઇ મકનભાઇ પટેલ
કોંગ્રેસ (INC)
૧૩૦૦૬૦


લીલાવતી કન્હૈયાલાલ મુન્સી
SWA
૧૦૨૦૨૩


અસદઅલી મોહંમદઅલી સૈયદ
NJP
૪૮૫૭૮



૧૯૬૭ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


એમ.બી.રાણા
કોંગ્રેસ (INC)
૧૩૪૧૪૮


યુ.એન.મહિડા
SWA
૯૬૨૯૧


ટી.સી.શાહ
IND
૪૧૫૭૩


યુ.આઇ.કરભાઇ
IND
૬૨૨૦


એમ.એસ.પટેલ
IND
૪૬૫૩



૧૯૭૧ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


ટી.એસ.માનસિંહજી બી.
કોંગ્રેસ (INC)
૧૫૯૨૧૭


ગુલામ મહંમદ સુલેમાન મતાદાર
NCO
૧૦૬૦૮૫


મનુભાઇ નંદલાલ અમરશી
IND
૧૪૪૬૭


મગનલાલ હિરજી વ્યાસ 
HMS
૮૬૫૦


૧૯૭૭ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


અહમદભાઇ મોહંમદભાઇ પટેલ
કોંગ્રેસ (INC)
૧૮૯૮૧૫


ઉનીયા સુલેમાન ઇસફ
BLD
૧૨૬૯૩૬


દેવર અસ્પી રૂસ્તમજી
IND
૭૫૨૩


ઠાકુર રસુલખાં નાદિરખાં
IND
૪૬૩૦


ખારવા મંગલભાઇ રઇજીભાઇ
IND
૩૦૦૮


પટેલ મંગલભાઇ શનાભાઇ
IND
૨૨૧૨


૧૯૮૦ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


અહમદભાઇ મોહંમદભાઇ પટેલ
કોંગ્રેસ (INC)
૨૧૨૮૪૭


દેશમુખ ચંદુભાઇ શનાભાઇ
JNP
૧૩૦૦૦૩


મોતાલા ઐયુબભાઇ દાઉદભાઇ
JNP(S)
૧૬૨૩૫


હસમત બેગમ રેહમાન
INC (U)
૪૭૪૪


શેખ સરફરાજભાઇ સરદારભાઇ
IND
૩૦૫૯


પટેલ મંગલભાઇ શનાભાઇ
IND
૨૮૦૭


પટેલ અમઇદાસ નરસિંહભાઇ
IND
૨૪૩૫


અસ્પી રૂસ્તમજી દાવર
IND
૧૮૭૧

૧૯૮૫ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


એહમદભાઇ મોહંમદભાઇ પટેલ
કોંગ્રેસ (INC)
૨૭૧૪૫૮


દેશમુખ ચંદુભાઇ શનાભાઇ
JNP
૧૪૮૩૮૯


દેશમુખ નરપતસિંહ પ્રતાપસિંહ
DDP
૪૭૯૪


પટેલ દાઉદભાઇ ભુરાલાલ
IND
૪૫૬૭


પટેલ મંગલભાઇ શનાભાઇ
IND
૧૬૬૯


૧૯૮૯ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


દેશમુખ ચંદુભાઇ શનાભાઇ
ભાજપ (BJP)
૩૬૦૩૮૧


અહમદભાઇ મોહંમદભાઇ પટેલ
કોંગ્રેસ (INC)
૨૪૫૦૪૬


કહાર રામબીલાસ જીનકુભાઇ
DDP
૧૦૦૨૨


વસાવા મોહનસિંહ જસંગભાઇ
IND
૩૦૨૧


દામજીભાઇ છીડીયાભાઇ વસાવા
IND
૨૨૪૧


પટેલ ભરતકુમાર મોતીભાઇ
IND
૧૬૫૬


જાદવ સોમીંહ માનસિંહ
IND
૧૧૬૪


પટેલ મંગલભાઇ
IND
૮૦૫


૧૯૯૧ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


ચંદુભાઇ દેશમુખ
ભાજપ (BJP)
૨૪૮૪૩૭


અહમદભાઇ મોહંમદભાઇ પટેલ
કોંગ્રેસ (INC)
૨૨૬૨૬૪


વસાવા છોટુભાઇ અમરસંગભાઇ
JD
૫૪૮૨૧


મકવાના પદમાબેન પ્રભાતસિંઘ
IND
૧૬૦૬


જાદવ સોમસિંહ માનસિંહ
IND
૧૨૩૭


પરમાર ઇશ્વરભાઇ ગીરધરભાઇ
IND
૧૦૫૭


ઠાકોર રાજેંન્દ્રસિંહ ઇશ્વરસિંહ
YVP
૧૦૧૭


ભીખુભાઇ મગનભાઇ માયાવંસી
IND
૧૦૧૩


કહાર રામવિલાસ જીંકુભાઇ
DDP
૮૧૪

૧૦
પટેલ નારણભાઇ મૂળજીભાઇ
IND
૬૯૮

૧૧
પટેલ મોરારભાઇ કરશનભાઇ
IND
૬૫૬

૧૨
પ્રવિણભાઇ ડુંગરસિંહ લાલન
IND
૫૯૯

૧૩
સૈયદ એજાજુદ્દીન હમીરૂદ્દીન
IND
૪૫૨

૧૪
મંગલભાઇ શનાભાઇ
IND
૩૯૦


૧૯૯૬ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


ચંદુભાઇ શનાભાઇ દેશમુખ
ભાજપ (BJP)
૧૬૦૭૦૦


વસાવા છોટુભાઇ અમરભાઇ
GAVP
૧૩૬૮૭૪


ઇશ્વરભાઇ નરોત્તમભાઇ પટેલ
કોંગ્રેસ (INC)
૧૧૩૬૪૯


પ્રો.કનકસિંહ ગોહિલ
IND
૧૧૯૩૦


દિલીપસિંહજી ગોહિલ (ગોપાલપુરાવાળા)
IND
૩૯૬૭


ગોદીગૈબર છગનભાઇ બાબરભાઇ
BSP
૩૭૪૭


શ્રી મીસ્ત્રી પરમાનંદ ડી ખરાડી
IND
૩૭૪૨


કોઠીવાલા ખલીક એમ.આર.
IND
૧૫૯૭


જાદવ સોમસિંહ માનસિંહ
IND
૧૫૭૭

૧૦
ભાઉભાઇ સી. મરાઠા
IND
૧૫૫૫

૧૧
કહાર કપીલદેવ રામવિલાસ
IND
૧૩૭૪

૧૨
હાસલોદ મુસાભાઇ મહંમદભાઇ
IND
૮૫૭

૧૩
મુનવ્વર હુસેન મીરસાહેબ સૈયદ
IND
૭૫૭

૧૪
પેંન્ટર રમણીકભાઇ મોહનભાઇ
IND
૭૨૭

૧૫
પટેલ પુનમભાઇ નાથુભાઇ
IND
૭૨૪

૧૬
ચૌધરી બાબુભાઇ વનજીભાઇ
AIIC (T)
૬૮૧

૧૭
બાબુભાઇ ગીરધરભાઇ ધોરાવાલા
IND
૬૨૫

૧૮
ભાઇલાલ માનસંગ પઢીયાર
IND
૫૮૦

૧૯
વસાવા મોહનભાઇ જેસંગભાઇ
IND
૩૭૬

૨૦
વસાવા ગંભીરભાઇ જેરામભાઇ
IND
૩૨૮

૨૧
પ્રવિનચંદ્ર ડુંગરસિંહ લાલન
IND
૨૬૪

૨૨
શાહ કૈલાસચંદ્ર જમનાલાલ
IND
૨૬૩

૨૩
મંગલભાઇ શનાભાઇ પટેલ
IND
૨૨૯


૧૯૯૮ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


ચંદુભાઇ શનાભાઇ દેશમુખ
ભાજપ (BJP)
૨૨૨૯૮૧


કાકુજી ઇકબાલભાઇ મહંમદભાઇ (ઇકબાલ કાકુજી)
કોંગ્રેસ (INC)
૨૧૧૩૭૨


વસાવા છોટુભાઇ અમરસંગ
JD
૧૪૫૭૭૩


ગંભીરસિંહ સરદારસિંહ પરમાર
AIRJP
૫૧૩૬૪


શેખ બુરહાનુદ્દીન ફિરોજ
RJD
૨૫૮૦


તરસાડિયા ગુલાબસિંહ ભગવાનસિંહ
IND
૧૫૩૮


વસાવા મોહનભાઇ જેસંગભાઇ
IND
૧૦૬૧


૧૯૯૯ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


વસાવા મનસુખભાઇ ધનજીભાઇ
ભાજપ (BJP)
૨૯૦૧૯૫


અમરસિંહ રામસિંહ વસાવા
કોંગ્રેસ (INC)
૨૪૩૦૫૫


અનીલકુમાર છીતુભાઇ ભગત
JD(U)
૩૬૯૯૯


મહંમદ હનીફ ગુલામભાઇ પટેલ
IND
૩૫૧૨


કાનૂનગા અનવર આઇ.
IND
૧૮૦૫


વસાવા મોહનભાઇ જેસંગભાઇ
IND
૧૫૧૩


ચૌધરી નટુભાઇ ધાગડાભાઇ
IND
૧૩૬૫


દુધવાલા રોશનબેન સબ્બીરભાઇ ઉર્ફે
ડૉ. રોશનબેન પટેલ
IND
૧૩૪૦


મહેંન્દ્રભાઇ પ્રેમચંદ શાહ
IND
૧૨૫૧


૨૦૦૪ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


પટેલ મુહંમદ ફાશીવાલા
કોંગ્રેસ (INC)
૨૨૭૪૦૩


વસાવા મનસુખભાઇ ધનજીભાઇ
ભાજપ (BJP)
૨૯૯૩૮૯


સૈય્યદ ફૈમુદ્દીન હમીરૂદ્દીન
(અઝીઝ ટંકારવી)
BSP
૯૭૮૬


વસાવા છોટુભાઇ અમરસિંહ
JDU
૧૧૧૫૯૨


પટેલ જીનેશભાઇ રમણભાઇ
IND
૯૯૮૪


વસાવા સુરેશભાઇ ગોરધનભાઇ
IND
૨૨૩૬૫



૨૦૦૯ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


વસાવા મનસુખભાઇ ધનજીભાઇ
ભાજપ (BJP)
૩૧૧૦૧૯


ઉઘરાતદાર ઉમરજી એહમદ
કોંગ્રેસ (INC)
૨૮૩૭૮૭


વસાવા છોટુભાઇ અમરસિંહ
JD(U)
૬૩૬૬૧


લાડ મહિપતભાઇ મગનભાઇ
IND
૨૮૦૩૦


કનકસિંહ માંગરોલા
SP
૧૬૫૧૭


પટેલ ઠાકોરભાઇ ચંદુલાલ
IND
૭૭૫૮


લાકડાવાલા શકીલ એહમદ
IND
૭૪૪૧


પાંડે સનતકુમાર રાજારામ
BSP
૬૧૯૨


વસાવા દિલીપકુમાર ગુલસિંગભાઇ
IND
૫૩૫૦

૧૦
પરમાર બલવંતસિંહ વિજયસિંહ
NCP
૪૫૨૬

૧૧
પટેલ નરેશકુમાર ભગવાનભાઇ(નરેશ પટેલ)
MJP
૪૧૬૦

૧૨
વસાવા સુરેશભાઇ ગોરધનભાઇ
ABJS
૩૪૯૭

૧૩
ગોહિલ હેમંતકુમાર જેરામભાઇ
IND
૩૦૨૩

૧૪
પટેલ મેહરુન્નીશા વલીઆદમ
L J P
૨૫૨૧

૧૫
વશી નરેન્દ્રસિંહ રણધીરસિંહ
LSWP
૧૯૩૮


૨૦૧૪ માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


વસાવા મનસુખભાઇ ધનજીભાઇ
ભાજપ (BJP)
૫૪૮૯૦૨


પટેલ જયેશભાઇ અંબાલાલ (જયેશકાકા)
કોંગ્રેસ (INC)
૩૯૫૬૨૯


અનિલકુમાર છીતુભાઇ ભગત
JD(U)
૪૯૨૮૯


સીંધી મય્યુદ્દીન ઉમરભાઇ
IND
૯૮૬૨


સુખરામસિંઘ
BSP
૭૨૭૫


પરમાર શૈલેષકુમાર મગનભાઇ
IND
૫૧૨૫


રાણા જયેન્દ્રસિંહ
AAAP
૪૮૧૮


ગોહિલ વીરસંગભાઇ પરબતભાઇ
IND
૩૩૫૩


ભૂરા શબ્બીરભાઇ વલીભાઇ
IND
૨૬૯૪

૧૦
નીતિન ઇશ્વરલાલ વકીલ (એડવોકેટ)
IND
૨૬૬૧

૧૧
સાપા રફીકભાઇ સુલેમાન
IND
૨૬૪૪

૧૨
વસાવા આનંદકુમાર સરવરસિંહ
IND
૧૮૫૫

૧૩
સૈયદ મોહસીનબાપુ નાનુમીયાંવાલા
BMUP
૧૪૦૬

૧૪
સૈયદ આસીફ ઝફરઅલી
ADPT
૧૦૮૩

૧૫
NONE OF THE ABOVE
NOTA
૨૩૬૧૫


૨૦૧૯માં યોજાયેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનુ પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


વસાવા મનસુખભાઇ ધનજીભાઇ
ભાજપ (BJP)
૬૩૭૭૯૫


શેરખાન અબદુલસકુર પઠાણ
કોંગ્રેસ (INC)
૩૦૩૫૮૧


છોટુભાઈ અમરસિંહ વસાવા
BTP 
૧૪૪૦૮૩


સીંધા કિર્તિસિંહ અલિઆસ જલમસિંહ મથુબવા
IND
૧૫૧૧૦


વસાવા નવિનભાઈ હિંમતભાઈ
IND
૮૧૫૫


સોલંકી રાજેશભાઈ લાલુભાઈ
IND
૮૦૩૮


વસાવા રાજેશભાઈ ચિમનભાઈ
IND
૬૨૩૫


વિક્રમસિંહભાઈ દલસુખભાઈ ગોહિલ
BSP
૩૮૩૩


સપા રફિકભાઈ સુલેમનભાઈ
IND
૩૮૨૯

૧૦
અશોકચંદ્રા ભિખુભાઇ પરમાર
IND
૨૮૫૧

૧૧
પઠાન સલિમખાન સદિખાન
SANVP
૨૧૩૫

૧૨
મુખતીયાર અબદુલરહિમ શેખ
IND
૨૦૬૭

૧૩
પટેલ ઇમરાન ઉમરજીભાઇ
IND
૧૫૧૦

૧૪
જિતેન્દ્ર પરમાર (જિતુ ચોવ)
IND
૧૩૨૭

૧૫
સુખદેવ ભિખાભાઇ વસાવા
BMUP
૧૨૨૧

૧૬
સબીરભાઇ મુસાભાઇ પટેલ
ADPT
૮૨૬

૧૭
વશિ નરેન્દ્રસિંહ રણધિરસિંહ
YJJP
૮૦૮

૧૮
NONE OF THE ABOVE
NOTA
૬૩૨૧


૧૯૭૭ માં સૌપ્રથમ છોટાઉદેપુર લોકસભા બેઠકની યોજાયેલી ચૂંટણીનું પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


રાઠવા અમરસિંહભાઇ વિરીયાભાઇ
કોંગ્રેસ (INC)
૧૭૦૩૪૩


રાઠવા મનહરભાઇ વિરસિંગભાઇ
BLD
૧૨૯૨૨૦


ભીલ હરિદાસ ખુશાલભાઇ
IND
૧૦૦૫૦


૧૯૮૦ માં છોટાઉદેપુર લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


રાઠવા અમરસિંહભાઇ વિરીયાભાઇ
INC (I)
૨૦૯૯૮૪


રાઠવા મોહનસિંહ છોટુભાઇ
JNP
૧૩૭૫૦૧


તડવી કનુભાઇ સોમાભાઇ (પાનવાલા)
IND
૬૭૦૬


૧૯૮૫ માં છોટાઉદેપુર લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


રાઠવા અમરસિંહભાઇ વિરીયાભાઇ
કોંગ્રેસ (INC)
૨૨૨૪૧૪


કોળીધોર ભીમસિંહભાઇ નાગજીભાઇ
JNP
૧૧૦૪૨૭


વસાવા નવીનભાઇ હિંમતભાઇ
IND
૫૨૩૦


વસાવા કાલુભાઇ મોહનભાઇ
IND
૩૧૧૩


રાઠવા વલુભાઇ કરશનભાઇ
IND
૨૧૭૬


રાઠવા કરશનભાઇ બોડાભાઇ
IND
૨૧૩૮


ભીલ હરીદાસભાઇ ખુશાલભાઇ
IND
૨૧૧૩


તડવી કનુભાઇ સોમાભાઇ (પાનવાલા)
IND
૧૮૦૪


રાઠવા ભીખુભાઇ છનુભાઇ
DDP
૧૪૮૭


૧૯૮૯ માં છોટાઉદેપુર લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


નારણભાઇ જમલાભાઇ રાઠવા 
JD
૨૨૮૫૨૧


રાઠવા અમરસિંહભાઇ વિરીયાભાઇ
કોંગ્રેસ (INC)
૨૦૭૨૨૦


રાઠવા મગનભાઇ કનાથીયાભાઇ
IND
૫૧૧૯


તડવી ભાઇલાલ દેવજીભાઇ (પાનવાલા)
IND
૪૬૯૧


તડવી કનુભાઇ સોમભાઇ
IND
૨૦૬૬


ચૌધરી મુળજીભાઇ સવિયાભાઇ
DDP
૧૩૧૨


૧૯૯૧ માં છોટાઉદેપુર લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


નારણભાઇ જમલાભાઇ રાઠવા 
JD (G)
૧૭૩૮૦૯


ભીખુભાઇ રાઠવા
ભાજપ (BJP)
૧૨૯૭૨૨


તડવી રતીલાલ ભાઇજીભાઇ
JD
૧૧૫૪૩


કોળીધોર ભીમસિંહભાઇ નાગજીભાઇ
JP
૭૫૯૫


કોલચા રમણભાઇ મોતીભાઇ
IND
૨૮૫૧


રાઠવા દલસુખભાઇ પાતલીયાભાઇ
IND
૧૨૪૮


રાઠવા મગનભાઇ ચથીયાભાઇ
IND
૮૮૨


રાઠવા દવસીંગભાઇ વીછીયાભાઇ
IND
૮૭૬


દેશમુખ નરપતસિંહ પ્રતાપસિંહ
DDP
૭૭૧

૧૦
રમેશચંદ્ર બખતરભાઇ વસાવા
IND
૫૪૫


૧૯૯૬ માં છોટાઉદેપુર લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


નારણભાઇ જમલાભાઇ રાઠવા 
કોંગ્રેસ (INC)
૧૭૨૨૧૬


અર્જુનસિંહ રાઠવા
ભાજપ (BJP)
૧૧૪૩૧૦


રામસિંહભાઇ રાઠવા
AIIC(T)
૨૩૩૧૫


તડવી ભાઇલાલભાઇ દેવજીભાઇ
BSP
૫૭૪૮


તડવી દિનેશભાઇ ચૂનીલાલ
GAVP
૫૬૯૬


તડવી મોહનભાઇ ઉકાભાઇ
IND
૪૨૩૩


તડવી કનુભાઇ મોહનભાઇ
IND
૨૮૬૩


રાઠવા અભેસિંગભાઇ મોહનભાઇ
IND
૨૦૬૬


કોલચા રમણભાઇ મોતીભાઇ
IND
૧૯૭૧

૧૦
નાયકા વેચાતભાઇ નમાભાઇ
IND
૧૬૪૫

૧૧
રાઠવા દેવસિંગભાઇ વીછીયાભાઇ
IND
૧૩૩૯

૧૨
તડવી રામુભાઇ કાંતીભાઇ
SAP
૧૨૧૮

૧૩
રાઠવા સુરેશભાઇ જામસિંગભાઇ
IND
૧૦૬૪

૧૪
રાઠવા સવાભાઇ ગલાભાઇ
IND
૫૩૪

૧૫
વસાવા કરશનભાઇ ત્રીકમભાઇ
IND
૩૩૫


૧૯૯૮ માં છોટાઉદેપુર લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


નારણભાઇ જમલાભાઇ રાઠવા 
કોંગ્રેસ (INC)
૨૭૯૮૬૭


રામસિંહભાઇ પાતલીયાભાઇ રાઠવા
ભાજપ (BJP)
૨૧૮૮૫૨


તડવી ગોપાલ ધનાભાઇ
JD
૨૨૬૧૩


તડવી ગોપાલભાઇ જેસિંગભાઇ
AIRJP
૨૨૧૭૬


તડવી રામુભાઇ કાંન્તીભાઇ
SP
૫૭૦૬


૧૯૯૯ માં છોટાઉદેપુર લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


રામસિંહ રાઠવા
ભાજપ (BJP)
૨૪૮૯૭૦


નારણભાઇ રાઠવા 
કોંગ્રેસ (INC)
૨૪૭૭૭૨


કોલી ભીમસિંહ નાગજીભાઇ
NCP
૯૦૪૮


વસાવા રમેશભાઇ ઇશ્વરભાઇ
JDU (U)
૨૪૫૬


કે.આર.તડવી  (અબ્દુલ)
IND
૧૫૧૦


એન.એસ.રાઠવા (કાકુજી)
IND
૫૨૪


૨૦૦૪ માં છોટાઉદેપુર લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


તડવી કનુભાઇ
BSP
૨૨૭૨૮


નારણભાઇ રાઠવા 
કોંગ્રેસ (INC)
૨૪૬૮૪૩


રામસિંહ રાઠવા
ભાજપ (BJP)
૨૧૦૬૦૭


તડવી દિનેશભાઇ બાલુભાઇ
(BNP)
૩૨૬૩૨


તડવી રામદાસ કાંન્તી ભાઇ
SP
૮૩૮૪


નારણભાઇ રાઠવા
IND
૧૨૧૮૬


રાયસિંગભાઇ ભંગડાભાઇ રાઠવા
IND
૨૩૧૧૩


૨૦૦૯ માં છોટાઉદેપુર લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


રાઠવા રામસિંગભાઇ પાતલીયાભાઇ
BJP
૩૫૩૫૩૪


રાઠવા નારણભાઇ જેમલાભાઇ
કોંગ્રેસ (INC)
૩૨૬૫૩૬


સોમાભાઇ
BSP
૪૩૯૭૦


વસાવા (ભીલ) વિઠ્ઠલભાઇ વેણીભાઇ
IND
૪૧૧૭૭


૨૦૧૪ માં છોટાઉદેપુર લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


રામસિંહ રાઠવા
BJP
૬૦૭૯૧૬


નારણભાઇ જેમલાભાઇ રાઠવા 
કોંગ્રેસ (INC)
૪૨૮૧૮૭


પ્રોફેસર અર્જુનભાઇ વેરસિંગભાઇ રાઠવા
AAAP
૨૩૧૧૬


વસાવા પ્રફુલભાઇ દેવજીભાઇ
JD(U)
૧૨૫૦૮


NONE OF THE ABOVE
NOTA
૨૮૮૧૫


૨૦૧૯ માં છોટાઉદેપુર લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ
ક્રમ
ઉમેદવારનું નામ
પક્ષનુ નામ
મળેલ મતો


રાઠવા ગીતાબેન વજેસીંગભાઇ
BJP
૭૬૪૪૪૫


રાઠવા રણજીતસીંહ મોહનસીંહ
કોંગ્રેસ (INC)
૩૮૬૫૦૨


રાઠવા ફુરકાનભાઇ બાલાજીભાઇ
BSP
૧૪૯૬૪


વસાવા રાજેશ સોમાભાઇ
BTP
૧૦૬૩૨


રાઠવા મગનભાઇ ચઠીયાભાઇ
IND
૮૭૮૨


રાઠવા ભાવસીંગભાઇ નમરસીંગભાઇ
IND
૬૮૮૭


ઉમેશ જંગુભાઇ રાઠવા
IND
૩૭૧૦


પ્રવિણભાઇ ધુરસીંગભાઇ રાઠવા
IND
૩૬૬૯


NONE OF THE ABOVE
NOTA
૩૨૮૬૮


000000000


Share to

You may have missed