ઘાણીખુંટ પ્રા.શાળાના વિધાર્થીઓને ઇક્કોક્લબ અંતર્ગત કિચન ગાડઁન બનાવ્યું

Share to



તા.૧૮-૦૨-૨૦૨‌૪ નેત્રંગ.

નેત્રંગ તાલુકાના ઘાણીખુંટ પ્રા.શાળામાં અભ્યાસ કરતાં વિધાથીૅઓને ભણકારની સાથે જીવનઘડતર પણ તે માટેની શૌક્ષણિક પ્રવૃતિઓ સમગ્ર વષઁ દરમ્યાન કરવામાં આવતી હોય છે.જેમાં ઇક્કોક્લબ અંતર્ગત શાળામાં ઔષધીબાગ અને કિચન બાગમાં વિવિધ શાકભાજીનું વાવેતર કરીને વિધાર્થીઓને જીવનઉપયોગી પ્રવૃતિઓ માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા.વિધાર્થીઓને આજુબાજુના વિસ્તારમાં વિધ પાકો અને ખેતીની મુલાકાત કરીને માગઁદશઁન પણ આપવામાં આવ્યું હતું.જેમાં શાળાના આચાર્ય જ્યોતિકાબેન અને શિક્ષકો સમગ્ર કાયઁક્રમનું સંચ્લન કયુઁ હતું.

*વિજય વસાવા નેત્રંગ*


Share to