October 4, 2024

બનાસકાંઠા જિલ્લાના મઘરવાડા તીર્થ ક્ષેત્રના પૂજ્ય ગુરુદેવ જેમનો મંત્ર સેવા પરમો ધર્મ છે એવા પૂજનીય યતીવર્ય શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ શ્રી નો આજે જન્મદિવસ

Share to



મઘરવાડા તીર્થક્ષેત્રના ગાદી પતિ પૂજ્ય ગુરુદેવ વિજય સોમજી મહારાજના જન્મદિવસે ગુજરાત ભરના સંતો મહંતો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી તેમજ દેશ વિદેશમાં વસતા ભક્તો દ્વારા જન્મદિવસની અનંત શુભકામના પાઠવી ને વંદનની વર્ષાઓ કરવામાં આવી
ગાડીમાં જે સ્થાન પેટ્રોલનું છે. ટ્રેનમાં જે સ્થાન એન્જિનનું છે. શરીરમાં જે સ્થાન હાર્ટનું છે તેજ સ્થાન મગરવાડા માણિભદ્ર તીર્થમાં આપનું છે ગુરુદેવ !!!

દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ, તંદુરસ્તી પ્રાપ્ત થાઓ તેમજ આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી નમ્ર પ્રાર્થના દાદાને…… સૂર્ય કહેતો નથી કે હું તેજરવી છું, ચંદ્ર… સૌમ્ય, પથ્થર ભારે. એમ અરિહંત કહેતા નથી કે હું તારક છું, તેમ ગુરુદેવ આપ કહેતા નથી હું ગુણવાન છું કેમકે આપના મહાન શ્રેષ્ઠકાર્યો, પ્રતિષ્ઠા, માન-મોભો થકી જ આપના ગુણોની ઓળખ છે…..
આજે આપનો જન્મદિવસ વધતા જતા દરેક દિવસે આપની સફળતા, આ૫નું જ્ઞાન અને આપની ખ્યાતિ વૃદ્ધિ નિરંતર ઝરણાના પ્રવાહની જેમ વહેતી રહે અને સુખ સમૃદ્ધિની બદાર આપના જીવનમાં નિત્ય વાયુવેગે પ્રસરતી રહે… આપને વિશાળ તંદુરસ્ત આયુષ્ય પ્રદાન કરે માણિભદ્રવીર દાદા… આજ જન્મદિવસની અગણિત શુભેચ્છાઓ….

જે પાણીનો પ્યાલો પીવડાવે એના ઉપકારનો બદલો વાળી નથી શકતા. તો જે ગુરુ થકી નિ:સ્વાર્થ ભાવે માણી ભદ્રતીર્થના સાનિધ્યને ઝગમગાવી તેમજ મગરવાડા ગામની સુંદર ભવ્ય રમણીયતામાં વધારો કરી આપની ઉદાર નિષ્ઠા અર્પણ કરી રહ્યા છો એ બદલો ક્યાંથી વળે ??

જીવનગાથા મહાપુરુષ ની સદા પ્રરણા આપે છે, જીવનનને ઉદત કરવાની કલા એશીખવાડે છે. જ્યારે જાય છે મહાપુરાપ છોડીને સહુને ધરતી પર રહી જાય છે જીવંત આદર્શો સદા સહુના સ્મૃતિપથ પર……

જીસકે નયન મેહે મગરવાડા માણીભદ્રવીર કા અંજન જીસકે હદય મેં હૈ દાદા કે પ્રતિ પ્રેમ ઔર પરોપકાર કા ગુંજન જીસકે રોમરોમ મેં હૈ માણિભદ્રવીર દાદા કે તીર્થ ઔર વિકાસ કા વાત્સલ્ય સ્પંદન એસે મગરવાડા કે ગાદિપતિ યતિવર્ય વિજયસોમજી મ.સા. કે જન્મદિન કે દિન ઉનકે ચરણો મેં લાખ- લાખ વંદન ….

રિપોર્ટર,મહેશ કથિરીયા


Share to

You may have missed