September 4, 2024

જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાવામાં આવી

Share to


ભેસાણ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી ને ચેકિંગ હાથ ધરાયું જેમાં ખાસ કરીને નશો કરીને વાહન ચલાવવું નંબર પ્લેટ વગરના વાહનો કાળા કાંચવાળા વાહનો તેમજ ચા ની લારીઓ અને પાનના ગલ્લા તથા અસામાજિક તત્ત્વોની બેઠકો વાળી જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું પાલન ન કરનાર ઈસમો સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed