જેમા નલિયા પોલીસ સ્ટેશન, જખૌ પોલીસ સ્ટેશન, વાયોર પોલીસ સ્ટેશન, કોઠારા પોલીસ સ્ટેશન, નલિયા સી પી આઈ કચેરી અને જખૌ મરીન પોલીસ સ્ટેશન આમ કુલ મળી ૫ પોલીસ સ્ટેશનો મળીને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પહેલા દીપ પ્રાગટ્ય જખૌ મરીનનાં પી.આઈ. શ્રી ડી. આર.ચૌધરી, ગોપાલ સિંહ જાડેજા, મહાવીર સિંહ જાડેજા નાં વરદ હસ્તે ડીપ પ્રાગટ કરી અને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલી મૂકવામાં આવી હતી.
જેમાં પહેલી મેચ જખૌ પોલીસ સ્ટેશન અને વાયોર પોલીસ સ્ટેશન ની મેચ યોજાઇ હતી જેમા વાયોર એ મેચ જીતી હતી ત્યાબાદ બાદ બીજી મેચ નલિયા પોલીસ સ્ટેશન અને કોઠારા પોલિસ સ્ટેશન વચ્ચે યોજાઇ હતી જેમા નલિયા પોલીસ સ્ટેશન નો વિજય થયો હતો ત્યારબાદ બાદ ફાઇનલ મા નલિયા પોલીસ સ્ટેશન અને વાયોર પોલીસ સ્ટેશન વચ્ચે ફાઇનલ યોજાઇ હતી જેમા નલિયા પોલીસ સ્ટેશન નો વિજય થયો હતો.
જેમાં પ્રથમ રાઉન્ડ મેન ઓફ ધ મેચ યશવંત ચૌહાણ, દ્વિતીય રાઉન્ડ મેન ઓફ ધ મેચ ચેતન સિંહ વાઘેલા અને તૃતીય રાઉન્ડ મેન ઓફ ધી મેચ વિક્રમ ચૌધરી થયા હતા. અને ફાઇનલ મેચ નલિયા પોલીસ સ્ટેશન જીતુ ગયું હતું.
જેમાં નલિયા પી એસ આઇ આર બી ટાપરિયા, જખૌ પી એસ આઇ જે એ ખાચર અને હાજર રહ્યાં હતા અને નલિયા પોલિસ સ્ટેશન ને ટ્રોફી નલિયા પી એસ આઇ આર બી ટાપરિયા અને નલિયા સી પી આઈ નાં એ એસ આઇ અનુરુધ સિંહ જાડેજા નાં હાથે આપવામાં આવી હતી.
નલિયા સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સી.પી આઈ. શ્રી ડી.આર.ચૌધરી, એ એસ આઇ અનિરુદ્ધ સિહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ફારુક હિંગોરા અને નલિયા પી એસ આઇ આર બી ટાપરિયા, જખૌ પી એસ આઇ જે એ ખાચર મળીને કરવામાં આવ્યું હતું અને દર વર્ષે આવો ભવ્ય આયોજન થાયે એવી લોકોએ આશા વ્યક્ત કરી હતી
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,