અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલ વીએલ હાઇસ્કુલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ/ અબડાસા તાલુકામાં યુવા દિવસ તેમજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રમતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

Share to

*લોકેશન.નલિયા**નલિયાની વીએલ હાઇસ્કુલ મધ્યે રમત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને કાર્યક્રમ પહેલા 12 જાન્યુઆરી વિશે માહિતી આપી હતી તેમજ સ્પર્ધામાં સંગીત ખુરશી લીંબુ ચમચી રસા ખેંચ જેવી અન્ય રમતોની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીએલઆઇ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ શાળા પરિવારનો ખૂબ સહયોગ રહ્યો હતો.*

*જેમાં શાળાના શિક્ષકો શ્રી પરસોતમભાઈ રાઠોડ… નરેન્દ્ર ભાઈ સુથાર… રસિકભાઈ જાદવ… સંજયભાઈ પટેલ દેવજીભાઈ બતા… બ્રિજેશભાઈ ભટ્ટ… રાજેશભાઈ રાઠોડ…. કલાજીભાઈ રાઠોડ… પ્રેમભાઇ ગુપ્તા… પી એન રાઠોડ… વિનેશભાઈ ભાનુશાલી…હુકુમતસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed