December 6, 2024

ઝગડીયા GIDC માં ફરી ગેંગ વોર થાય તેવી ભીતિ…ઝગડીયા ની એક કંપની માં કોન્ટ્રાકટ બાબતે ધમકી આપી હોવાની લોકચર્ચા..

Share to

કંપની માં કોન્ટ્રાકટ બાબતે ધમકી આપી હોવાની લોકચર્ચા….

DNSNEWS ઝગડીયા 13-01-24

ઝગડીયા તાલુકામાં ફરી કંપની કોન્ટ્રાક્ટ બાબતે ગેંગવોર સર્જાય તો નવાઈ નહીં હાલ વિગતો જાણવા મળી રહી છે જેમાં ઝગડીયા GIDC માં આવેલી ન્યુ બર્ગ કંપની તલોદરા ના વિઠ્ઠલ વસાવા તથા તેમના પુત્ર અંકિત વસાવા નામના લોકો દ્વારા એક કોન્ટ્રાકટર ને ધમકી આપી હોવાની લોકચર્ચા થઈ રહી છે જેમાં વિગતો અનુસાર તેઓ ઉપર ફરિયાદ પણ થઈ હોવાની વાતો વાયુ વેગે પસરી છેત્યારે અગાઉ થયેલ ફાયરિંગ ને હજુ ગણતરી ના મહિનાજ થયા હોઈ ત્યારે ઉદ્યોગો સાથે સઁકળાયેલા લોકો દ્વારા ઝગડીયા GIDC વિસ્તારમાં ફરી એક વાર ધમકી સહીત ના ગુના કરનાર લોકો ફરી સ્ક્રીય થતા હાલ પોલીસ પ્રસાસન આવા તત્વો ઉપર લગામ લગાવે તેમ લોકો ઇચ્છી રહ્યા છે ત્યારે હાલતો આ લખાઈ રહ્યું છે ત્યા આ બાબતે કોઈ પોલીસ દ્વારા આધિકારીક પુષ્ટિ હજુ કરવામાં આવી નથી.DNSNEWS / ભરૂચ


Share to

You may have missed