આગ વિકરાળ બનતા બારડોલી , પલસાણા ,માંડવી,વ્યારા તેમજ નવસારીની ફાયર ટિમ ઘટના સ્થળે…
આગના ધુમાડા ના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા…
રેફ્રિજરેટરની કંપનીમાં આગ લાગતા ભારે અફરા તફરીનો માહોલ…
કંપનીની આસપાસ આવેલ 6 જેટલા વિસ્તારો કરાવાયા ખાલી….
બારડોલી પ્રાંત અધિકારી જિજ્ઞાબેન પરમાર પહોંચ્યા સ્થળ પર….