September 3, 2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજકોટની મુલાકાત દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગ્રીન ટ્રાન્સપોર્ટેશનની પહેલરૂપે ₹30 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલ 25 ઈલેક્ટ્રિક બસોનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજકોટ દર્શનની બસનો શુભારંભ તેમજ રાજકોટ મહાનગરપાલિકાની અઢી વર્ષની વિકાસ ગાથા દર્શાવતા ‘વાઈબ્રન્ટ રાજકોટ’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

Share to

You may have missed