લોકેશન.ભારાપર અબડાસા
અબડાસા તાલુકામાં આવેલ ભારાપર ખાતે ભારાપર બ્રાચ પોસ્ટ ઓફિસ ના પોસ્ટ માસ્ટર અશ્વિનસિંહ દિલાવરસિંહ જાડેજા દ્વારા ભારાપર બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં અંત્યોદય શ્રીમંત સુરક્ષ યોજના બાબતે ગ્રામજનોને સાથે રાખીને ભારત સરકારની દરેક માટે વીમા યોજના ની માહિતી આપેલ જે અંતર્ગત વારાપર ગામ ના દરેક 18 થી 65 વર્ષના ઉંમરના વ્યક્તિઓને આ વીમા યોજના હેઠળ આવરી લેવા માટે ભાર પર ભાનુશાલી પ્રગતિ મંડળ દ્વારા એક વર્ષ નું 499 દરેક
જરૂરિયાત મંદ વ્યકિતના પ્રીમિયમ
ભરવા માટે તૈયારી દર્શાવેલ જે અંતર્ગત 20 થી વધુ પોલિસી ઉતારવામાં આવી હતી અને જે વ્યક્તિ હજુ પણ બાકી હોય તે વારા પર પોસ્ટ ઓફિસ નો સંપર્ક કરીને વિમાનો લાભ લઈ શકે છે દરેક 18 થી 65 વર્ષ ના વ્યક્તિને આ વીમો લેવા માટે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અશ્વિનસિંહ જાડેજા દ્વારા વિનંતી કરવામાં આવી હતી અને સાથે ખેતી વિકાસ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પાણી પુરવઠા ના કર્મચારીઓ ભારાપર ગ્રામજનોને સાથે રાખીને તમામ પદ્ધતિઓનું લાભ લે તેવું જણાવ્યું હતું.
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,