February 22, 2024

નેત્રંગ :- બેસ્ટ ટ્યુશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો

Share to
નેત્રંગ તાલુકાના જુના અને જાણીતા લોકપ્રિય બેસ્ટ ટ્યુશન ક્લાસીસ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત સંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું, વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નૃત્ય કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો,નેત્રંગ નગર સહિત તાલુકા માં જુના અને જાણીતા લોકપ્રિય બેસ્ટ ટ્યુશન ક્લાસિસ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું,

જેમાં ડાન્સનેત્રંગડાન્સ નાં કોચ તસલીમ શેખ દ્વારા ટ્યુશનક્લાસ નાં વિદ્યાર્થી ઓ ને આદિવાસી નુત્ય રજૂ કરવા માં આવ્યું હતું, વિદ્યાર્થીઓ માં ઉત્સાહ વધારવા માટે રાખેલા સાંસ્કૃતિક કાર્યક્રમ માં દેશભક્તિ ગીત, દેશભક્તિસ્પીચ સાથે દેશ ને આઝાદી અપાવનાર વીર જવાનો ને યાદ કરવા માં આવ્યા હતા, સમગ્ર કાર્યક્રમ બાદ સાહિલ શેખ દ્વાર બેસ્ટ ટ્યુશન ક્લાસ નાં સ્ટાફ નો આભાર વ્યકત કરવા માં આવ્યો,


Share to