બનાસકાંઠા જિલ્લા ધાનેરા શહેર ખાતે ગુજરાત સરકાર ને પાંચ વર્ષ પૂર્ણ થયા એ નિમીતે આજે ચોથા દિવસે “નારી ગૌરવ દિવસ “ઉત્કર્ષ યોજના “અનુસંધાને દરેક બહેનોને પોતે આત્મ નિર્ભર બનીને કામ કરી શકે તે માટે સરકાર શ્રી એ બહેનોને વિના વ્યાજે એક લાખ રૂપિયાના ચેક આજે ધાનેરા તાલુકા પંચાયત ખાતે મુખ્ય મહેમાન મહેસાણા દુધ સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી અને અધિકારી શ્રી ઓ દ્રારા આપવામાં આવ્યા, આ કાર્યક્રમમાં બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં હાજર રહી ગુજરાતની વિજયભાઈ રૂપાણી સરકારને અભિનંદન આપ્યા, સાથે સરકાર શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી