હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસના હાથે ઝડપાયેલા ઇંગ્લીશ દારૂનો આજે નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ૩૫,૧૮૨ દારૂની બોટલ સહિત રૂપિયા ૯૦ લાખથી વધુના દારૂ પર રોડ રોલર ફેરવી દેવાતા આવ્યું હતુ.
ડીવાયએસપી રાધિકાબેન ભારાઈ, હળવદ પ્રાંત અધિકારી એફ.એમ. કાથડ, નશાબંધીના અધિકારીઓ તેમજ હળવદ પી.આઈ. પી.એ દેકાવાડિયા, પીએસઆઇ રાધિકા રામાનુજ સહિતના અધિકારીઓની હાજરીમાં વર્ષ 2018-19 અને 20 એમ ત્રણ વર્ષ દરમિયાન ઝડપાયેલા અંદાજે રૂ.90 લાખની કિંમતના વિદેશી દારૂની ૩૫,૧૮૨ બોટલ ઉપર આજે રોડ રોલર ફેરવી દેવામાં આવતા દારૂની જાણે નદી વહી હતી.
પાર્થ વેલાણી
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો