October 30, 2024
Share to

છોટાઉદેપુરના બોડેલી ખાતે ભારે પવનના કારણે વૃક્ષો ધરાશય

બ્રેકીંગ

છોટાઉદેપુરના બોડેલી ખાતે ભારે પવનના કારણે વૃક્ષો ધરાશય

બોડેલી ડભોઇ રોડ પર ભારે પણ સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશ થયા

બોડેલી બસ ડેપો પર લાગેલા મોટા હોર્ડિંગ પણ ધરાશય થયા

છોટાઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed