વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને આફ્રિકન ડેલીગેશન અભિભૂત થયું વિદેશી મીડિયા ડેલીગેટ્સ સાથે સંવાદ સાધી પુનઃ પધારવા આમંત્રણ પાઠવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ મધ્ય અને પશ્ચિમ આફ્રિકાનું પ્રતિનિધિ મંડળ ૨૬ થી ૩૦ ઓકટોબર સુધી ગુજરાતના વિવિધ મહત્વના સ્થળોની મુલાકતે રાજપીપલા, રવિવાર:- મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દેશના વિદેશી […]