DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

Share to

—-
રાજપીપલા, બુધવાર :- રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૪ ની ઉજવણી પ્રસંગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુરુકુળ હેલીપેડ, એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા.

ડાપ્રધાન શ્રી નું ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, ભરૂચ ના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, છોટા ઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ડીજીપી શ્રી વિકાસ સહાય, જિલ્લા કલેકટર શ્રી એસ. કે. મોદી, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સહિતના ઉચ્ચ અધિકારી શ્રીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.


Share to