નેત્રંગ પોલીસે કોચબાર ગામના દવાખાના ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

Share toનેત્રંગ તાલુકાના કોચબાર ગામના દવાખાના ફળિયામાં રહેતો બુટલેગર મથુર ભટુ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૨ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો જયારે વિદેશી દારૂનો જથ્થો આપનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.*વિજય વસાવા નેત્રંગ*


Share to