DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

Share to


નેત્રંગ નગર સહિત તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો મા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેને લઈ ને પ્રાથમિક શાળા ના શિક્ષકો તેમજ શિક્ષિકા બહેનોએ રવિવાર ના રોજ બુથ કેન્દ્રો પર હાજર રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે.
નેત્રંગ નગર સહિત તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમા આગામી લોકસભાની ચુંટણીને લઈ ને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગ રૂપે તા, ૧૬મી એપ્રિલ ના રોજ નેત્રંગ નગરમા ગાંધીબજાર ખાતે આવેલ મુખ્ય કુમાર કન્યા શાળા ખાતે ત્રણ શિક્ષિકા બહેનો તેમજ એક શિક્ષકભાઈએ બીએલઓ તરીકે પોતાની ફરજ બજાવી હતી. મતદાર યાદી સુધારણા કામગીરીની સમીક્ષા મામલતદાર અનિલ વસાવાએ બુથ કેન્દ્રો પર રૂબરૂ મુલાકાત કરી હતી. અને બીએલઓને સાથે ચર્ચા વિચારણા કરી હતી.



*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed