November 28, 2024
Share to

મોટી માત્રા મા મીઠુ ઠલવાયુ જેના થી વિસ્તારમાં વનસ્પતિ તેમજ પાક ને નુકશાન થવા ની ભીતિ…

વિડિઓ ન્યૂઝ જોવા માટે નીચે સ્ક્રોલ કરો 👇



ઝગડીયા GIDC મા ઝગડીયા ની અનેક કંપની ઓ આવેલી છે જેમાં મોટી માત્રા મા આખું મીઠુ મંગાવામાં આવે છે અને અનેક હાયવા ટ્રક દરોજ ઝગડીયા GIDC મા આવતા હોઈ છે જે ઓવરલોડ અને વિના તાડપત્રી હોઈ છે જેના થી ઉપર થી ખુલ્લા મા અને જાહેર રસ્તા મા પડતું હોઈ છે જેમાં અનેક વાહન ચાલકો ને આંખો મા પડવાની વિગતો પણ બહાર આવી છે અને રસ્તા ની આજુ બાજુ મા આ મીઠુ પડતા ખેતી ના પાક ને નુકશાન કરતું હોઈ છે…ત્તયારે આવી કંપનીઓ અમુક વખતે મોટી સંખ્યા મા મીઠુ મગાવતા હોઈ છે જે અમુક કંપનીઓ મા મીઠુ લઈ આવતી ટ્રક ને GIDC ની કંપનીઓ વહેલી તકે ખાલી કરતી નથી અને જેના કારણે આ ટ્રક GIDC એ બનાવેલ પાર્કિંગ મા પાર્ક કરી કલાકો સુધી ઉભી હોઈ છે જેમાં કેટલીક કંપનીઓ દ્વારા મીઠુ વધુ પડતું હોવાથી પાર્કિંગ મા છુપી રાત્રી દરમિયાન કે કોઈ ના ધ્યાન બહાર રહે તે રીતે નીચે જેમ તેમ ઠલવાઈ દેવાતું હોઈ છે જેના કારણે મોટી માત્રા મા મીઠાં ના ઢગલા બિરલા સેન્ચ્યુરી ના ગેટ સામે આવેલ પાર્કિંગ એરીયા મા જોવા મળ્યા છે જેના કારણે આજુબાજુ ના વિસ્તાર મા આ મીઠુ ખેતી ના પાક ને પણ નુકસાન કરી શકે તેમ છે જેથી કરી આવી કંપનીઓ વિરુદ્ધ તંત્ર નક્કર પગલાં ભરે અને આ સ્થળ ને સ્વચ્છ કરે તે ઈચ્છનીય છે..


Share to

You may have missed