ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી જાંહેર માર્ગો પર ઊભા વાહનોએ વઘુ એક યુવાનનો ભોગ લીઘો.. *

ટ્રાફિક નીયમોનુ ઉલ્લંઘન કરી જાહેર માર્ગો પર બેફામ,દોડતા વાહનો હોય કે જાહેર માર્ગો પર લાપરવાહ બની પાર્ક કરાયેલ વાહનોને પરિણામે વઘતા અકસ્માત મૃત્યુનાં બનાવોમાં બારડોલી તાલુકાનાં રજવાડ ગામ નવી વસાહતનાં 27 વર્ષિય અંકિત ભીમા ઉર્ફે ભીમસિંગ ચૌઘરી નો ભોગ લીઘો. માંડવી નજીક તાપી નદિનાં પુલ નજીક ખેડપુર થી વરજાખણ તરફ જવાના માર્ગ પર સાઈડ સીંગ્નલ કે રીફેકટર લાઇટ વગર જાહેર માર્ગ ઉપર અડચણ થાય તે રીતે ઉભેલ ટાટા કંપની હાઇવા ટ્રક નં- DN 09 V 9127 ના હાઇવા ટ્રકના પાછળ ફાલકો તથા ગાર્ડ સાથે બારડોલી તાલુકાનાં રજવાડ ગામ નવી વસાહતનાં 27 વર્ષિય અંકિત ભીમા ઉર્ફે ભીમસિંગ ચૌઘરી પાછડનાં ભાગે ભટકાતા ઘટના સ્થડે જ કમકમાટી ભર્યું મૃત્યું પામ્યા હતા. જ્યાર બાદ ફરી એકવાર જાહેરમાર્ગો પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી, રીફ્લેક્ટર અને પાર્કિગ લાઈટો વિનાના દોડચા વાહનો પર ટ્રાફિક વિભાગ દ્વારા વિશેષ કાર્યવાહીની માંગ ઊઠી હતી.

રિપોર્ટર…. નિકુંજ ચૌધરી
#DNSNEWS