November 21, 2024

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના બામલ્લા ગામ ખાતે બહેનોના સ્વાસ્થ્ય અંતર્ગત સેનેટરી નેપકીન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું..

Share to

ઝગડીયા 04-03-23 :મહિલાઓ ના સ્વાસ્થ્ય વિશે મુંજવણો દૂર કરવામાં આવી..



ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના બમલ્લા ખાતે દેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા બહેનોના સ્વાસ્થ્ય અંતર્ગત સેનેટરી નેપકીન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોકટર્સ દ્વારા બહેનોને સ્વાસ્થ્ય ની અંગત મુંજવણો જાણી અને તેનું નિરાકરણ લાવી અને તે કેવી રીતે હેલ્ધી જીવન જીવી શકે એ માટેનું સરસ સુંદર આયોજન કરવામાં આવેલ હતું આ પ્રોગ્રામ દરમિયાન ઉમલ્લા સ્થિત રાજશ્રી પોલિફિલ કંપનીના કર્મચારીઓ તેમજ સરપંચ તલાટી આગેવાન અને મોટી સઁખ્યા મા મહિલાઓ એ હાજરી આપી હતી કાર્યક્રમ ના અંતે બેહનો ને છ મહિના ચાલે તેટલા સેનેટરી નેપકીન આપવામાં આવ્યા હતા બહેનોએ દેવ ફાઉન્ડેશન તેમજ રાજશ્રી પોલિફિલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો…


રિપોર્ટર /- સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed