છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકાના કકરોલી યા ગામે થી એક અજગર ને રેસ્ક્યુ કરી આ સેવાભાવી વાઈલ્ડ લાઈફ નાં યુવાનોએ જગલ માં અજગરને છોડી દીધો હાલ ચોમાસાની ઋતુમાં રહેણાંક વિસ્તારોમાં શરીરસૃપ પ્રાણીઓ અવાર નવાર જોવા મળે છે..
આજે વહેલી સવારે બોડેલી નજીકના ક્કરોલિયા ના રમેશભાઇ પટેલ ના ખેતર માંથી ૧૦ ફૂટ લાંબો અજગર પકડાયો
હતો..
આ વિસ્તારમાં રહેતા રમેશભાઈ પટેલ ના ખેતરમાં ૧૦ ફૂટ લાંબો એક મહાકાય અજગર જોવા મળતા તેઓએ બોડેલી માઈકલ ભાઈ ની ટીમને જાણ કરી હતી જેથી વાઈલ્ડ લાઈફની ટીમના માઈકલ બારીયા તેમના સાથી સભ્યો કાકરોલીયા ખાતે પહોંચી ૧૦ ફુટ લાંબો અને ૨૬ કિલોગ્રામ વજન વાળા મહાકાય અજગર નું રેસ્ક્યુ કરી પકડી લીધો હતો અને અજગર ને પકડીને જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો
રિપોર્ટર / ઈમરાન મન્સૂરી, બોડેલી છોટા ઉદેપુર
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.