November 19, 2024

જૂનાગઢ ના ભેસાણ માંતલાટી મંત્રીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો લઈને જોબ ચાર્ટનક્કી કરવો, પગાર ધોરણ અને કામગીરીને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા

Share to





ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના દેશથી ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડલ દ્વારા 2018 થી સતત લેખિત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા તલાટી મંત્રીઓના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતા જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તલાટી મંત્રીશ્રીઓ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવેલ છે અગાઉ સરકારે ટૂંક સમયમાં પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપતા હડતાલનો મોખ રાખેલી હતી જે બાંહેધરીને નવ માસ જેટલો સમય થવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહીં આવતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રીમંડળની ફરી આજ અ ચોક્કસ મદદની હડતાલ પર ઉતર્યા છે ત્યારે ગુજરાત રાજ્યના તમામ તલાટી મંત્રીશ્રીઓના પડતો પ્રશ્ન નો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અ ચોક્કસ મદદની હડતા જવાનું નક્કી થયેલ છે જુનાગઢ જિલ્લાના તમામ મંત્રી શ્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કામગીરી તથા ઘર ઘર તિરંગા યાત્રા તેમજ રાષ્ટ્ર તેમજ ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરી બહિષ્કાર કર્યો છે
અચોક્કસ મુદતની હડતાલ પર જવાનો ગુજરાત રાજ્ય તલાટી મંત્રી દ્વારા આદેશ આપવામાં આવેલ છે જેમાં મુખ્ય પ્રશ્નમાં રેવન્યુ તલાટી નો જોબ ચાર્ટનક્કી કરવો રેવન્યુતલાટી મુજબ આપવામાં આવતા પગાર ધોરણ આપવા તલાટી સિવાયની કામગીરી તલાટીઓને ન શોપવી

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed