રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
વિશ્વભરમાં દર વર્ષે ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘ માનવતા માટે યોગ ‘ ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે . રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા ના ઝઘડિયા દીવાન ધનજીશા હાઈસ્કુલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમા ઝગડીયા SDM, ઝઘડિયા મામલતદાર, સરપંચ સહિત તાલુકાના અગ્રણીઓ તેમજ વિદ્યાર્થી ઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો…ત્યારે ઝગડીયા તાલુકાના ઉમલ્લા રાજપારડી સહિત અનેક શાળા સરકારી કચેરીઓ અને વિવિધ સઁસ્થાઓ માં પણ ભારે ઉત્સાહ થી વિશ્વ આંતરરષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી..
#DNSNEWS
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.