October 21, 2024

ઈપીએફના પૈસા ઉપાડવા અંગેના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૯
સરકારે પીએફ ખાતામાં ટેક્સને લઈને કેટલાક નિયમો નક્કી કર્યા છે. પીએફ ખાતામાંથી ઉપાડની અલગ અલગ ટેક્સ જાેગવાઈઓ છે. પરંતુ શું ઁહ્લ ના પૈસા ઉપાડવા માટે ટેક્સ ડિડક્શન એટ સોર્સ એટલે કે ્‌ડ્ઢજી જમા કરાવવું ફરજિયાત છે ? શું આપણે ટેક્સ ભર્યા વિના પૈસા ઉપાડી શકીએ? તો ચાલો જાણીએ તમામ પ્રશ્નોના જવાબ ૧ એપ્રિલ, ૨૦૨૨ પછી ઁહ્લમાં ૨.૫ લાખથી વધુ રકમ જમા કરાવવા પર તેના વ્યાજ પર ટેક્સ લાગશે. જણાવી દઈએ કે ચાલુ નાણાકીય વર્ષમાં ૮.૫ ટકા પીએફ ખાતામાં જમા રકમ પર વ્યાજ દર ચૂકવવામાં આવી રહ્યો છે. કરદાતાઓને પીએફ ખાતામાં જમા રકમ પર આવકવેરાની કલમ ૮૦સી હેઠળ ૧.૫ લાખ રૂપિયા સુધીની છૂટ મળશે. તે જ સમયે વાર્ષિક મળેલા વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી અને મેચ્યોરિટી રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી. જાે તમે ઁહ્લ એકાઉન્ટ ખોલ્યાના પાંચ વર્ષની અંદર પૈસા ઉપાડો છો તો તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. તમારે પાંચ વર્ષમાં ઉપાડ માટે ્‌ડ્ઢજી ચૂકવવો પડશે. બીજી બાજુ જાે તમારી પાસે કંપનીમાં ૧ વર્ષ કાયમી કર્મચારી નથી રહ્યા અને ૪ વર્ષનો કાયમી કર્મચારી હતા તો તમારે ્‌ડ્ઢજી ચૂકવવો પડશે. જાે તમે ૫ વર્ષથી ઓછા સમયમાં રૂપિયા ૫૦,૦૦૦ સુધી ઉપાડો તો તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં. બીજી બાજુ ૫૦ હજારથી વધુની રકમ પર તમારે ૧૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે. જાે પાન કાર્ડ અપડેટ ન થાય તો ૩૦ ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડશે. તમારે ફોર્મ ૧૫ય્/૧૫ૐ ડિપોઝિટ પર ્‌ડ્ઢજી ચૂકવવાની જરૂર નથી. બીજી બાજુ પૈસા લીધા પછી જાે કોઈ ખાતાધારકની તબિયત બગડે છે તો આવી સ્થિતિમાં તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં. દરેક વ્યક્તિ નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવા માંગે છે. આ માટે સરકારે તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રની નોકરી શોધનારાઓને કર્મચારી ભવિષ્ય નિધિની સુવિધા પૂરી પાડી છે. આ ઁહ્લ ખાતામાં દરેક કર્મચારી ૧૨ ટકા બેઝિક સેલેરી મહિને જમા થાય છે. આ ઉપરાંત જે કંપની તમને નોકરી પર રાખે છે તે ૧૨ ટકા ઁહ્લ ચૂકવે છે. ૬૦ વર્ષની ઉંમર પછી કર્મચારી તે પૈસા ઉપાડી શકે છે. તેમજ ઈમરજન્સીની સ્થિતિમાં તમે આ ખાતામાંથી ૬૦ વર્ષ પહેલા પણ પૈસા ઉપાડી શકો છો.


Share to

You may have missed