November 19, 2024

હળવદ કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને સજાનો આદેશ

Share to



હળવદ માં સરકારી કચેરીમાં ડ્રાઈવર તથા ગાડી પૂરી કરવા માટે અજલી કન્ટ્રકસ અરવિંદ મોહનભાઈ મહિડાએ કોન્ટ્રાક મેળવ્યું હતું જેની જવાબદરી ભરત નથુભાઈ પરમાર ને સદર કામગીરી એજન્સીએ આપી પેટા કરાર કર્યો હતો જે મામલે ફરિયાદી અને આરોપી દ્વારા ચેક રિટર્ન થતાં ભરત પરમાર દ્વારા નેગોશીએબલ એકટ ની કલમ 138 મુજબ અંજલી કન્ટ્રકશન કરવામાં આવી હતી.

હળવદ સરકારી કચેરીઓમાં ગાડી પૂરી પાડવાના કોન્ટ્રાક અગે ચૂકવવાનું વેતન બાકી હતું જેથી ફરિયાદીનું ચેકથી પેમેન્ટ કરવાનું હતું પરંતુ ફરિયાદીની ગેરલાભ લઇ ચેક આપી દીધો અને મહેનતાણું ચૂકવ્યું નહીં અને ચેક બેંકમાં જમા કરતા ચેક રિટર્ન થયો હોવાથી ફરિયાદ દાખલ થઇ હતી જેનો કેસના વકીલ તરીકે વિશાલ જે રાવલ દ્વારા પુરાવાઓ મેળવીને કેસે પૂરો કર્યો હતો જેનો નામદાર આર એમ કરોત્રા દસ્તાવેજી પુરાવો જોઈ કેસ નંબર 60/ 2020 તથા 304 /2020માં આરોપીને તકસીરવાન ઠેરવી સજા અને દંડ સહિત પરિવારને વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

પાર્થ વેલાણી


Share to

You may have missed