October 16, 2024

લાઠી પંથકમાં આતુરતા પૂર્વક રાહ જોતા ખેડૂતો માટે આનંદ સાંજે ૧૮-૦૦ કલાકે વરસાદની એન્ટ્રી.

Share to


ખેડૂતોએ પહેલાં વરસાદમાં જ અગીયારસ ઉપર વાવણી કયાૅ બાદ મેઘરાજા ગાયબ થઈ જતાં ખેડૂતોમાં બિયારણ ખાતર બગડવાની ભીતી હતી.પરંતુ લાંબા સમયબાદ લાઠીના અનેક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થતાં ખુશી જોવા મળે છે.
તા.૨૮-૬-૨૧ ના સાંજે ૧૮-૦૦ કલાકે ધીમીધારે ભુરખીયા ગામે વરસાદ ચાલુ થયાં બાદ વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ શરૂ થતાં સારો વરસાદ થવાની આશા છે.અધાૅ કલાકથી વરસી રહેલા વરસાદે પાકને જીવતદાન આપ્યું છે.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to

You may have missed